Ahmedabad Foods

  • Home
  • Ahmedabad Foods

Ahmedabad Foods Best Ahmedabad restaurants, food joints
Ahmedabad Food, Dishes of Ahmedabad that you can't miss

Happy Diwali        ✨    💥
20/10/2025

Happy Diwali

✨ 💥

પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે બુધવારે (7 મે) દેશના 244 વિસ્તારોમાં યુદ્ધમાં બચવાની તકનીકો પર મોક ડ્રીલ ય...
06/05/2025

પહેલગામ હુમલા પછી પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે બુધવારે (7 મે) દેશના 244 વિસ્તારોમાં યુદ્ધમાં બચવાની તકનીકો પર મોક ડ્રીલ યોજાશે. ગૃહ મંત્રાલયે આ વિસ્તારોને નાગરિક સંરક્ષણ જિલ્લાઓ તરીકે સૂચિબદ્ધ કર્યા છે. આ સામાન્ય વહીવટી જિલ્લાઓથી અલગ છે.

નાગરિક સંરક્ષણ જિલ્લાઓને તેમની સંવેદનશીલતાના આધારે 3 કેટેગરીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કેટેગરી-1 સૌથી સંવેદનશીલ છે અને કેટેગરી-3 ઓછી સંવેદનશીલ છે. 5 મેના રોજ ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને મોકડ્રીલ યોજવાનો આદેશ આપ્યો હતો.

🌆

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Ahmedabad Foods posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ahmedabad Foods:

  • Want your business to be the top-listed Food & Beverage Service?

Share

Ahmedabad Foods

Ahmedabad Foods tells you about the best food in the city from the latest cafe/restaurants to a delicious one. Contact us for any kind of promotion.