kanha ghughra and fast food

kanha ghughra and fast food best ghughra n bread pakoda ..we fry in groundnut oil original and natural.....test one timehttps://www.facebook.com/profile.php?id=61578367718416

With Kattarhindusamrajye2 – I just got recognised as one of their top fans! 🎉
07/06/2026

With Kattarhindusamrajye2 – I just got recognised as one of their top fans! 🎉

Ye kya hai....ise gujarati me roti ka papuda kahte hai.....aapne khaya hai kabhi?
04/06/2026

Ye kya hai....ise gujarati me roti ka papuda kahte hai.....aapne khaya hai kabhi?

02/06/2026

01/06/2026

91 / 2000There is no benefit in just reading the thoughts, but if you live that way, life will become garden... garden.....
28/05/2026

91 / 2000
There is no benefit in just reading the thoughts, but if you live that way, life will become garden... garden.....

28/05/2026

25/05/2026

Swar aur shabd lajavab...

25/05/2026

માફ કરશોજી, પણ નીચે મુજબ મેસેજ મને મળ્યો છે, તે રજૂ કરવો જરૂરી બની ગયું છે.
*બહુ જ ચિંતા નો વિષય છે, દેશ વિકટ પરિસ્થિતી માં ચાલી રહ્યો છે....*

ગાડીયો ના શો-રુમ માં જાઓ, નવા મોડલ માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. ગ્રાહકો ને છ - છ મહિના સુધી નવી ગાડીઓ ની રાહ જોવી પડી રહી છે. 😎

રેસ્ટોરેંટ માં જાઓ તો ખાલી ટેબલ મળતું નથી. ઘણા રેસ્ટોરેંટો માં તો લાઈન લાગી હોય છે. 😎

શાૅપિંગ માૅલ માં પાર્કિંગ ની જગ્યા નથી એટલી ભીડ લાગી હોય છે. 😎

કેટલીયે મોબાઈલ કંપનીઓના માૅડલ આઉટ આૅફ સ્ટાૅક છે, એપ્પલ લાંચ થતાંની સાથે જ આઉટ આૅફ સ્ટાૅક થઈ રહ્યો છે. 😎

આૅનલાઇન શાૅપિંગ ના સમય માં પણ અને વર્કિંગ -ડૅ માં બજારોમાં પગ મુકવાની પણ જગ્યા નથી . દરરોજ જામ જેવી પરિસ્થિતિ ઉભી થાય છે. 😎

આૅનલાઈન શાૅપિંગ ઈન્ડસ્ટ્રી તેજી માં છે.... 😎

પણ લોકો કહે છે કે પેટ્રોલ ના ભાવ વધારી એમની કમર તોડી નાખી છે. 😎

મારા ઘરમાં જ્યારે બિનજરુરી લાઈટો ચાલું હોય છે, પંખા ચાલતા હોય છે , ટી. વી ચાલતી હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી પણ જેવું વિજળી બિલ વધું આવે ત્યારે મારી અંતર આત્મા અંદર થી રોઈ જાય છે. 😎

જ્યારે મારાં છોકરાં ૧૬ ડિગ્રી સેન્ટિગ્રેડ પર એ.સી ચલાવી કાંબળો ઓઢીને સુવે છે 😆ત્યારે હું કંઈ નથી બોલી શકતો પણ વિજળીના ભાવ વધવાથી મારો પારો વધી જાય છે. 😎

જ્યારે મારું ગીજર ચોવીસ કલાક આૅન રહેતું હોય છે ત્યારે મને કોઈ તકલીફ નથી હોતી પણ વિજળી ના ભાવ અને લાઈટ બિલ વધારે આવતાં મને તકલીફ થાય છે. 😎

ઘરમાં પત્ની કે પછી કામવાળી બાઈ રાંધણ ગૅસ બરબાદ (વૅસ્ટ) કરે છે ત્યારે મારી જીભ કાંઈ નથી કહેતી પણ ગૅસના ભાવ વધતાંની સાથે મારી જીભ કાતર ની જેમ ચાલે છે. 😎

રેડ લાઈટ પર કાર, બાઈક કે સ્કુટી ને બંદ કરવા નું પસંદ ન઼થી.
ઘર થી થોડું જ દુર, દૂધ લેવા સ્કૂટી કે બાઈક થી જ જાઉં છું. 😆 વીકૅંડ માં બિન જરુરી દશ - વીસ કિ. મી. ગાડી ચલાવી જ લઉં છું 😎 પણ પેટ્રોલ નો ભાવ એક રુપિયો પણ વ઼ધે એટલે મરચું લાગી જાય છે. 😎

મારા પગાર રિવિજન માટે સરકાર ને કોષું છું પણ કામવાળી બાઈ, ના પગાર વધારા માટે, શાકભાજીની લારી પર કે બીજે જ્યાં પૈસા ચુકવવા ના હોય તો બી. પી વધી જાય છે. 😎

મારાં છોકરાં મારી વાત નથી માનતાં કે નથી સાંભળતાં કાંઈ વાંધો નહી😆
પણ વડા પ્રધાન કે સરકાર ના સાંભળે તો જાત જાત ની ગાળો બોલું છું.... 😎

*કેમ કે હું આઝાદ દેશનો આઝાદ નાગરિક છું......* 😎

સરકાર બદલી દઈશ, પણ પોતે નહી બદલું. 😎

મિત્રો આ છે દેશ અને દેશના નાગરિક ની હકિકત. 😁

24/05/2026

See her for to get young for 20 second

Srelekhapaul

Address

Vejalpur
Ahmedabad
380051

Website

Alerts

Be the first to know and let us send you an email when kanha ghughra and fast food posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category