The One Gujarat Organic Farm Producer Co-Operative Society Ltd.

  • Home
  • India
  • Anand
  • The One Gujarat Organic Farm Producer Co-Operative Society Ltd.

The One Gujarat Organic Farm Producer Co-Operative Society Ltd. The One GujaratOrganic Farmers Produce Co-Operative Society Ltd.

04/09/2026
દરેક ખેડૂતનું સપનું હોય છે કે તેની મહેનતનું ઉત્પાદન સારી ગુણવત્તા સાથે ગ્રાહક સુધી પહોંચે અને તેને યોગ્ય ભાવ મળે.મને  હં...
09/07/2026

દરેક ખેડૂતનું સપનું હોય છે કે તેની મહેનતનું ઉત્પાદન સારી ગુણવત્તા સાથે ગ્રાહક સુધી પહોંચે અને તેને યોગ્ય ભાવ મળે.

મને હંમેશા વિશ્વાસ રહ્યો છે કે ખેડૂતને માત્ર ઉત્પાદન શીખવવાથી નહીં, પરંતુ પ્રોસેસિંગ, વેલ્યુ એડિશન અને માર્કેટિંગ સાથે જોડવાથી જ સાચો બદલાવ આવશે. આ પ્રોજેક્ટ એ દિશામાં એક વધુ મજબૂત પગલું છે.

આ જ વિચાર સાથે આજે અમારી The One Gujarat Organic Farm Producer Co-operative Society Ltd. (FPO) માટે એક મહત્વપૂર્ણ શરૂઆત થઈ છે. SPRERI સાથે મળીને DST-SUNIL Project અંતર્ગત Renewable Energy આધારિત 1000 કિલો ક્ષમતાવાળું ડ્રાયર સ્થાપિત કરવા માટે સમજૂતી થઈ છે.

આ માત્ર એક મશીન નથી. આ ખેડૂતોના ઉત્પાદનને વધુ સારી રીતે સાચવવાની, ગુણવત્તા જાળવવાની અને મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવક વધારવાની એક નવી તક છે.

આ વિશ્વાસ અમારા પર મૂકવા બદલ SPRERI, DST-SUNIL Project અને આ પહેલ સાથે જોડાયેલા તમામ વૈજ્ઞાનિકો અને સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર.

આ સફર હજુ લાંબી છે, પરંતુ દિશા સાચી છે. આશા છે કે આવનારા સમયમાં આ પહેલનો લાભ ઘણા ખેડૂતો સુધી પહોંચશે

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૧૫/૦૬/૨૦૨૬ થી ૧૯/૦૬/૨૦૨૬ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવનાર ...
08/06/2026

આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૧૫/૦૬/૨૦૨૬ થી ૧૯/૦૬/૨૦૨૬ દરમ્યાન પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવનાર છે.

આ તાલીમ દરમિયાન રહેવા તથા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા યુનિવર્સિટી તરફથી કરવામાં આવશે. તાલીમાર્થીઓએ આણંદ આવવા-જવાના ભાડાનો ખર્ચ જાતે કરવાનો રહેશે.

રસ ધરાવતા ખેડૂત મિત્રોએ સમયસર નોંધણી કરાવવા માટે સામેલ ગૂગલ શીટમાં વિગત ભરવી અથવા 8160041228 નંબર પર સંપર્ક કરવો.

આજે  અમારા CBBO સાથે પ્રવાસ દક્ષિણ ગુજરાત ના સભાસદ ને મળવા નો થયું અલગ અલગ તાલુકા ના સભાસદ ને તેમના વિસ્તારમાં માળવાની ત...
02/06/2026

આજે અમારા CBBO સાથે પ્રવાસ દક્ષિણ ગુજરાત ના સભાસદ ને મળવા નો થયું અલગ અલગ તાલુકા ના સભાસદ ને તેમના વિસ્તારમાં માળવાની તક મળી અને તેમની સાથે નવી ખેતી પદ્ધતિ, સાથે Orfarm ની પ્રોડક્ટ દક્ષિણ ગુજરાત ના લોકો માટે બજાર વેવસ્થા ઉભી થાય તેનું આયોજન કરવા માં આવ્યું સાથે નવી માહિતી આપવાની તક મળી સાથે દક્ષિણ ગુજરાત ના કારોબારી અને તેમના પ્રોસેસ યુનિટ ની મુલાકાત કરી ને ખૂબ પ્રોત્સાહિત કરવાનો મોકો મળ્યો.. આગામી દિવાસો માં દક્ષિણ ગુજરાત માં ખેડૂત માટે વધુ લાભ માટે મોટા કાર્યક્રમ નું આયોજન કરવાનો પ્લાન પણ કરેલ છે. ત્યારે બીજા નવા સભાસદો ને ખેડૂત ને મળવાનો મોકો મળશે.





Strengthing agripreneurship and Value Chain development at School for excellence in Panchayati Raj.  Participate form on...
06/03/2026

Strengthing agripreneurship and Value Chain development at School for excellence in Panchayati Raj. Participate form one gujarat FPO.

! વન ગુજરાત FPO અને કેમિકલ મુક્ત ખેતી દ્વારા ધરતી માતાની સેવા કરતા તમામ પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પણ હોળી અને ધૂળેટીના પવ...
04/03/2026

! વન ગુજરાત FPO અને કેમિકલ મુક્ત ખેતી દ્વારા ધરતી માતાની સેવા કરતા તમામ પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પણ હોળી અને ધૂળેટીના પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ.
​આપનો આ પ્રયાસ માત્ર ખેતી નથી, પણ સમાજને સ્વસ્થ રાખવાનું એક પુણ્યનું કામ છે. આ હોળી આપના અને આપના પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા રંગો ભરે તેવી પ્રાર્થના.
​ખેડૂત મિત્રો માટે હોળીનો સંદેશ:
​રંગ: કુદરતી ખેતીના પાક જેવો નિખાર.
​ઉમંગ: ઝેરમુક્ત ખેતીથી મળતો સંતોષ.
​સમૃદ્ધિ: ગાય આધારિત ખેતીથી વધતી આવક.
​તમારી મહેનત અને નિષ્ઠાને સલામ!

ખેડૂતો માટે વૈશ્વિક પ્લેટફોર્મINOFO  Conferenceમાં મુખ્ય મુદ્દા હતા🌱 Sustainable & Regenerative Farming🌎 Future Organic ...
11/02/2026

ખેડૂતો માટે વૈશ્વિક પ્લેટફોર્મ
INOFO Conferenceમાં મુખ્ય મુદ્દા હતા

🌱 Sustainable & Regenerative Farming
🌎 Future Organic Markets & Export Trends
🚜 Agri-Tech & Climate Smart Innovations
⚖️ Policy Challenges & Global Standards

હીરીબેને ગુજરાતના ખેડૂતોના અનુભવ, ઓર્ગેનિક મોડલ અને સહકારી સંસ્થાની સફળતા વિષે માહિતી આપી. ખાસ કરીને નાના અને મધ્યમ ખેડૂતો કેવી રીતે સંઘબદ્ધ શક્તિથી વૈશ્વિક બજારમાં પ્રવેશ કરી શકે – એ વિષયે તેમની રજૂઆત અસરકારક રહી.

🇮🇳 ગુજરાતની અવાજ – વૈશ્વિક મંચ પર
હીરીબેનએ જણાવ્યુ કે:
"ખેડૂત હવે ફક્ત ઉત્પાદક નથી, પણ ઉદ્યોગપતિ અને વૈશ્વિક વિચારધારા ધરાવતો નેતા બની રહ્યો છે."
તેમણે
Value Addition
Traceability System
Women Leadership in Farming
Youth Engagement

વિષે પ્રેઝન્ટેશન આપી અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો.
🔬 નવા ચેલેન્જ – નવી તક
Conference દરમિયાન Climate Change, Price Fluctuation, Certification Cost અને Market Access જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
પરંતુ આ પડકારોમાંથી જ નવા ઈનોવેશન અને સહકારના માર્ગ ખુલતા જાય છે.

ગુજરાતના ખેડૂતો માટે આ એક સંદેશ છે –
વિશ્વ હવે આપણા ખેતર સુધી આવી ગયું છે. હવે આપણે વિશ્વ સુધી પહોંચવાનું છે.
🌟 ગૌરવની લાગણી
હીરીબેન લગારીયાએ ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરી બતાવ્યું કે
યુવા ખેડૂતોએ માત્ર જમીન પર નહીં, પરંતુ વૈશ્વિક મંચ પર પણ પોતાની ઓળખ બનાવી છે.

✍️ દેવેશ પટેલ
"ખેડૂત હવે સ્થાનિક નથી – ખેડૂત હવે વૈશ્વિક છે."





Proud moment as one Gujarat fpo women famrmer to participate the international market conference.. Germany biofach26🌱✨ E...
06/02/2026

Proud moment as one Gujarat fpo women famrmer to participate the international market conference.. Germany biofach26

🌱✨ Exciting Announcement from INOFO! ✨🌱

We are proud to announce our participation in Biofach 2026, the world’s leading trade fair for organic food, where we will be hosting the panel "Youth Farmers Designing the Future of Organic Markets"!

This dynamic discussion will bring together young, innovative leaders who are driving the future of organic agriculture, focusing on sustainable practices, agroecology, and the empowerment of youth in global food systems.

Moderated by Thales Bevilacqua Mendonça, INOFO’s Director of Global Relations, the panel will feature passionate changemakers including Roudath Boraima, Lanuakum, Hiri Lagariya, and Tsiory Raharitsimba – all sharing their transformative experiences in the organic market.

🔹 Why it matters: This is a unique opportunity to see how the next generation of farmers is shaping resilient, sustainable, and inclusive food systems. By supporting young farmers and innovators, we invest in a future that’s better for people and the planet.

💬 Join us in Nuremberg, Germany, and be part of this crucial conversation!
We’re incredibly grateful for our partners and donors who help make these global conversations possible. Your support amplifies the voices of youth leading the charge for change!

Address

Ramwadi Organic Farm
Anand
387310

Alerts

Be the first to know and let us send you an email when The One Gujarat Organic Farm Producer Co-Operative Society Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The One Gujarat Organic Farm Producer Co-Operative Society Ltd.:

Shortcuts

Share