Big Bro. Moktail

Big Bro. Moktail Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Big Bro. Moktail, Food & Drink, Gandhinagar.

02/04/2026

ખોટી નોટો અને ખોટી વાતો... બેઉથી દૂર રહીએ છીએ! 🤫❌
​આપણું કામ બોલે છે અને સાંજ પડે એટલે Big Bro નો સ્વાદ બોલે છે! 🔥
જીવનમાં થોડો સ્વેગ અને થોડી 'Matka Chhas Soda' હોય, પછી બીજું શું જોઈએ? 🥛⚡🧊
​G-Town ના સૌથી કૂલ અડ્ડા પર આજે જ પધારો! 📍
📍 G5, Opp. R-World, Gandhinagar
⏰ 7:30 PM - 11:00 PM
👇 જે ભાઈબંધને આ સ્વેગ ગમ્યો હોય, એને ટેગ કરો! 🤝"

drinks refreshing marketing 🤰🏼

Bhai hai tu mera... એટલે જ કહું છું, આ ખોટી ગરમીમાં મગજ ગરમ કર્યા વગર, Big Bro ની ઠંડી ઠંડી 'મટકા મસાલા છાશ સોડા' પી અને...
31/03/2026

Bhai hai tu mera... એટલે જ કહું છું, આ ખોટી ગરમીમાં મગજ ગરમ કર્યા વગર, Big Bro ની ઠંડી ઠંડી 'મટકા મસાલા છાશ સોડા' પી અને શાંત થઈ જા! 🥛⚡🧊
​📍 G5, Opp. R-World, Gandhinagar.
સાંજે મળીએ છીએ, અસલી રિફ્રેશમેન્ટ સાથે!

28/03/2026

ઉનાળાની ગરમીમાં કાંઈક ઠંડુ અને દેશી પીવાનું મન થાય તો સીધા આવી જાવ Big Bro! 🧊 અસલી માટીના મટકામાં, મસાલા અને સોડાના તડકા સાથે... અમારી 'મટકા મસાલા છાશ સોડા' તમારી સાંજને એકદમ રિફ્રેશ કરી દેશે! 🥛✨
કોની સાથે આવશો આજે? કમેન્ટમાં ટેગ કરો! 👇
📍 G5, R-World ની સામે, ગાંધીનગર.
⏰ સાંજે 7:30 થી રાત્રે 11:00


"Dimag thanda kar, Chhas pi! 🥛🧊Experience the ultimate Matka Fizz only at Big Bro Mocktail House. 🍹Gandhinagar’s favorit...
28/03/2026

"Dimag thanda kar, Chhas pi! 🥛🧊
Experience the ultimate Matka Fizz only at Big Bro Mocktail House. 🍹
Gandhinagar’s favorite evening spot! 📍"

ગાંધીનગરની ગરમી અને મોટાભાઈની શિખામણ... બંને જોરદાર હોય! 🙌🧡​ઉનાળાની આ સાંજે જો મગજને શાંતિ અને જીભને સ્વાદ જોઈતો હોય, તો...
27/03/2026

ગાંધીનગરની ગરમી અને મોટાભાઈની શિખામણ... બંને જોરદાર હોય! 🙌🧡
​ઉનાળાની આ સાંજે જો મગજને શાંતિ અને જીભને સ્વાદ જોઈતો હોય, તો સીધા પહોંચી જાવ Big Bro પર. 🧊🍹
​શ્રેષ્ઠ મોકટેલ્સ અને દેશી મટકા છાશ સોડાનો સંગમ! 🥛⚡
⏰ સમય: સાંજે 7:30 થી રાત્રે 11:00

25/03/2026

Modern Mocktail hoy ya Desi Matka Chhas, Big Bro par malse badhu j ek sathe! 🍹🥛
Tamari evening ne banavo refreshing R-World ni boro-bor same. 📍
Tame su pishon? Mocktail ke Chhas? Comment ma janavo! 👇

🍹☀️

22/03/2026

The Ultimate Summer Drink is here! 🔥
Orange Crush Mocktail - હવે તમારા મનપસંદ અડ્ડા પર. હજુ સુધી ટ્રાય નથી કરી? તો આજે જ પહોંચી જાઓ! 🏃‍♂️

18/03/2026

તમારા રાતના પ્લાન ફિક્સ છે? 🌙
જો તમે R-World પાસે હોવ, તો અસલી ઠંડક અહીં જ મળશે! ચટપટો મસાલો અને સોડાનું જબરદસ્ત મિક્સિંગ... એકવાર પીશો તો ફેન થઈ જશો! 🙌🧊
📍 Location: G5, Opp. R-World, Gandhinagar.
🔥 Big Bro Mocktail House - મટકા છાશનો નવો અંદાજ!

18/03/2026

Something BIG is here! 🔥
Big Bro Mocktail House is officially OPEN! 🎊
ગાંધીનગરની સાંજ હવે હશે વધુ રિફ્રેશિંગ. 🌙
ટાઈમ નોંધી લેજો: સાંજે 7:30 થી રાત્રે 11:00.
સીધા પહોંચી જજો R-World ની સામે! 🏃‍♂️💨"

Address

Gandhinagar
382011

Website

Alerts

Be the first to know and let us send you an email when Big Bro. Moktail posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category