Fakt Rajkot

Fakt Rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Fakt Rajkot, Food & Drink, Rajkot.
(1)

અનુભવી ને પ્રાથમિકતા , ફ્રેશર પણ apply કરી શકે છે. Job Location 📍 MiniMuskan-Nx Imitation Market , Rajkot દર્શકોએ ખાસ નો...
08/04/2026

અનુભવી ને પ્રાથમિકતા , ફ્રેશર પણ apply કરી શકે છે.

Job Location 📍 MiniMuskan-Nx
Imitation Market , Rajkot

દર્શકોએ ખાસ નોંધ લેવી કે, અમારા પ્રસ્તુતિમાં દર્શાવેલા ઉત્પાદનો અને સેવાઓ આપની મુલાકાત સમયે બદલાઈ શકે છે. કોઈ પણ વિડિયો કે પોસ્ટ માં જણાવેલી માહિતીની સત્યતા બાબતે અમો કોઈ બાહેંધરી આપતા નથી. કોઈપણ દુર્ઘટના અથવા ઉત્પાદન ફેરફાર કે, રજૂઆત માટે અમે જવાબદાર નથી. દર્શકોએ તમામ જરૂરિયાતો માટે વિવેકપૂર્વક વિચારણા કરી, પોતાની રીતે પૂરતી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય લેવાનો રહેશે.

• Fakt Rajkot

Please Like , Comment , Share, Follow & Subscribe Our Page & Youtube Channel

તમારા કોઈપણ બિઝનેસ ની જાહેરાત માટે મેસેજ કરો અમને


જય શ્રી રામ 🙏🏻🏹🚩
27/03/2026

જય શ્રી રામ 🙏🏻🏹🚩

જય શ્રી રામ 🙏🏻🏹🚩
27/03/2026

જય શ્રી રામ 🙏🏻🏹🚩

23/03/2026

શું તમને યાદ હતું બલિદાન ?
જે ભગતસિંહ , સુખદેવ અને રાજગુરુ એ 1931 ની 23 માર્ચે આપ્યું આપણા માટે આપણી આઝાદી માટે આપ્યું હતું.

🪈 રાધે રાધે પરિવાર દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ ના લાભાર્થે કથા રાજકોટની કથા સર્વ જ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થેશ્રીમદ ભાગવત સપ્ત...
23/03/2026

🪈 રાધે રાધે પરિવાર દ્વારા તથાસ્તુ વિદ્યાપીઠ ના લાભાર્થે કથા રાજકોટની કથા સર્વ જ્ઞાતિ પિતૃઓના મોક્ષાર્થે

શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ૨૭ માર્ચ થી ૦૨ એપ્રિલ ૨૦૨૬
સમય રાત્રે ૮:૦૦ થી ૧૧:૦૦

સ્થળ:- રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ

22/03/2026

દિવસ , તારીખ અને વાર પણ એક જ છે આજે
યાદ છે ને 6 વર્ષ પહેલા શું થયું હતું આજે 😆😂

જો આપ વાંકાનેર શહેરમાં રહો છો અથવા એ બાજુ જવાના છો..તો વાંકાનેર માં ભાટિયા સોસાયટીમાં આવેલ ભૂરિયા હનુમાનજી મંદિર પરિસર ખ...
19/03/2026

જો આપ વાંકાનેર શહેરમાં રહો છો અથવા એ બાજુ જવાના છો..તો વાંકાનેર માં ભાટિયા સોસાયટીમાં આવેલ ભૂરિયા હનુમાનજી મંદિર પરિસર ખાતે રામ કથા નું તારીખ 20 થી 28 માર્ચ 2026 એમ 9 દિવસ સુધી આયોજન થવાનું છે તો આપ જરૂર રસપાન કરજો..


19/03/2026

તમારા ગામમાં કેવોક વરસાદ છે ?
રાજકોટમાં કરા સાથે વરસાદ શરૂ..

Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when Fakt Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category