sjp bachpan

sjp bachpan मेरे फेसबुक पेज पर आपका स्वागत है.. चलो फिर पुराने दिनों को याद करके उस दिन को फिर ताजा करते हैं

26/08/2025

एक एसा गाव जहां सब लोग कच्चे मकान मे ही रहते हैं || bharat ka ek khub surat gav

22/06/2025

સાલ 1990 ની થોડી એવી યાદો જેને જોઈને આંખમાં આંસુ આવી જશે || old Gujarat

21/06/2025

જોવો આપણાં પૂર્વજો ની તનતોડ મહેનત જોઈને રોવું આવી જશે..

19/06/2025

ગામડાં માં રહેવાની મજા કૈંક અલગ જ હોય છે.

હું ગામડા ની કેટલીક ખુશીઓ અહીં શેર કરવા માંગુ છું.

મેં મારા જીવનના 30 વર્ષ ગામડા માં જ વિતાવ્યા છે.

ગામમાં દરેક વ્યક્તિ તમને તમારા પિતાના નામથી ઓળખે છે, તમારા ઘરના નંબરથી નહીં.

ગામડાનું વાતાવરણ એટલું તો સ્વચ્છ હોય છે કે શહેર ના લોકો જેની કલ્પના પણ નો કરી શકે.

ગામમાં રહેવાનો ખર્ચ શહેરો કરતા 50% ઓછો છે. શહેરોમાં હમેશાં તમારા ખિસ્સા પર ખર્ચ નો માર રહેતો હોય છે...

હું રાજકોટ ના નાના એવા ગામડા ની વાત કરું તો આજે પણ મારા ગામના 80% લોકો ના ઘર માં RO નથી એટલે કે મારા ગામના મોટા ભાગના લોકો ફિલ્ટર વગર નું જ પાણી પીવે છે.. અને નીરોગી છે..

ગામમાં મોટા ભાગના કામ તમારે જાતે જ કરવું પડે છે.. એટલે ગામડા માં લોકો ને જીમ ની જરૂર નથી પડતી.... આભાર...

19/06/2025

70 વરસ પહેલાં આપણાં દાદા પર દાદા નું જીવન

19/06/2025

70 વરસ પહેલાં બાજરો કેવી હતી

18/06/2025

મૃત્યુ પછી સબ ને એકલું છોડવામાં આવે તો શું થાય

14/06/2025

પહેલા ના જમાના માં આપણાં પૂર્વજો ની તનતોડ મહેનત...

10/06/2025

15 વરસ પહેલાં નું આપણું મોરબી || 15 sal pahle ka morbi




Address

Rajkot

Website

Alerts

Be the first to know and let us send you an email when sjp bachpan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category