16/03/2026
રસોઈમાં સ્વાદ પણ… અને ₹100 ની બચત પણ!
તમારી રસોઈ માટે હવે પસંદ કરો સતલજ સીંગતેલ... શુદ્ધતા, સ્વાદ અને આરોગ્યનો સાચો મેળ. સિંગતેલની ખરીદી પર હવે મેળવો ₹100 ની ખાસ છૂટ, જેથી પરિવાર માટે સ્વસ્થ રસોઈ પણ થાય અને તમારા ખર્ચમાં પણ બચત થાય.
સતલજ સીંગતેલ બનાવવામાં આવે છે પસંદગીના મગફળીના દાણાથી, જેથી દરેક વાનગીમાં આવે કુદરતી સુગંધ, સરસ સ્વાદ અને પોષણ. રોજિંદી રસોઈ હોય કે ખાસ પ્રસંગોની વાનગીઓ માં શુદ્ધ સિંગતેલ જ આપે સાચો સ્વાદ અને વિશ્વાસ.
આ ખાસ ઓફરનો લાભ લેવા માટે આજે જ ઓર્ડર કરો અને તમારા ઘરમાં લાવો સ્વાદ, શુદ્ધતા અને બચતનું પરફેક્ટ કોમ્બિનેશન.
📲 Order on WhatsApp: 99049 55505