24/04/2026
🐂 A2 ગીર ગાયનું શુદ્ધ દુધ – આરોગ્યનો પ્રેમાળ પ્યાલો 🥛
ગીર ગાયનું, અમારી ગૌશાળાથી આવેછે શુદ્ધ અને પૌષ્ટિક A2 ગીર ગાયનું દુધ, જે છે:
✅ A2 પ્રોટીન યુક્ત – સરળપણે પચનશીલ, પેટ માટે હળવું
✅ કેમીકલ ફ્રી અને એન્ટિબાયોટિક ફ્રી
✅ હાથથી દુધ કાઢવામાં આવે છે – હ્યુમન ટચ વિથ લવ
✅ મજબૂત ઇમ્યુનિટી માટે શ્રેષ્ઠ
✅ બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ માટે ઉત્તમ
🌿 ગીર ગાયનું દુધ આયુર્વેદમાં પણ ઔષધિય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. રોજિંદા જીવનમાં આ દુધને સમાવિષ્ટ કરો અને સ્વાસ્થ્યમાં નવો ઉમંગ લાવો!
📍 આજે જ ઓર્ડર કરો – શહેરી જીવનમાં કુદરતી શક્તિ લાવો!
📞 7048500380 પર આજે જ કોલ કરો! 📲
📍 Vaidehi Dairy Farm, Valthan road , near canal road,Surat, Gujarat