07/07/2026
વરસાદ + પરિવાર + ગરમા ગરમ જમવાનું = બસ... સુખની સાચી મજા! ☔❤️🍽️
નાનકડા મહેમાનનો હુકમ છે... 😄
"મમ્મી, રસોઈ ના કરશો... આજે પાર્ટી કરીએ ને! ગરમા ગરમ જમવાનું ShivShakti Home Food માંથી મંગાવી દઈએ!"
આ ચોમાસામાં તમારા પરિવાર, મિત્રો કે ઓફિસ સાથે નાની-મોટી પાર્ટી હોય... તો સ્વાદ અને ઘર જેવી લાગણી અમે પહોંચાડીશું તમારા દરવાજા સુધી. 🥰
📲 આજે જ તમારો ઓર્ડર બુક કરો અને વરસાદની દરેક પળને બનાવો વધુ સ્વાદિષ્ટ!