C Somabhai Tea - Sarangi

C Somabhai Tea - Sarangi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from C Somabhai Tea - Sarangi, Food & Beverage, 211 Leakes Road, Truganina, Melbourne.

19/10/2025

This Diwali, we're happy to serve the taste you've always loved from our wide range of teas along with our freshly brewed jingle. Enjoy it all and keep coming for more!








દશેરા પર ફાફડા જલેબી તો ખાવા જ પડે પણ સાથે ગરમાગરમ ચા હોય તો એની મજા ડબલ થયી જાય. એટલે જ ખાતા પહેલા ગરમાગરમ સારંગી ચા બન...
02/10/2025

દશેરા પર ફાફડા જલેબી તો ખાવા જ પડે પણ સાથે ગરમાગરમ ચા હોય તો એની મજા ડબલ થયી જાય. એટલે જ ખાતા પહેલા ગરમાગરમ સારંગી ચા બનાવીને તૈયાર રાખજો!



















મેઘરાજા ભલે ને ગરબા રમવા આવતા, આપણા ગરબામાં બ્રેક ન વાગવી જોઈએ. એટલે જ વાગવા દો ઢોલ અને પડવા દો વરસાદ કારણ કે પછી ગરમાગર...
29/09/2025

મેઘરાજા ભલે ને ગરબા રમવા આવતા, આપણા ગરબામાં બ્રેક ન વાગવી જોઈએ. એટલે જ વાગવા દો ઢોલ અને પડવા દો વરસાદ કારણ કે પછી ગરમાગરમ સારંગી ચા તો છે જ!




















આજકાલ ફક્ત ત્રણ તાળી ગરબાથી કામ નથી ચાલતું! એટલે માટે જ નવા-નવા સ્ટેપ્સ યાદ રાખવા પેહલા ગરમાગરમ સારંગી ચાની ચુસ્કી લગાવો...
27/09/2025

આજકાલ ફક્ત ત્રણ તાળી ગરબાથી કામ નથી ચાલતું! એટલે માટે જ નવા-નવા સ્ટેપ્સ યાદ રાખવા પેહલા ગરમાગરમ સારંગી ચાની ચુસ્કી લગાવો.














ગરબાના પાસનું સેટિંગ કરવું કોઈ રમત વાત નથી. તો દોડાવા મગજના ઘોડા ગરમાગરમ સારંગી ચા પીતા પિતા.                           ...
25/09/2025

ગરબાના પાસનું સેટિંગ કરવું કોઈ રમત વાત નથી. તો દોડાવા મગજના ઘોડા ગરમાગરમ સારંગી ચા પીતા પિતા.


















જોજો ગરબે ઘુમવા અને ઝૂમવા માટે સ્ફૂર્તિ ઓછી ના પડે! એટલે રમવાની સાથે ચા નાશ્તાની બ્રેક પણ લેતા રહેજો.                   ...
22/09/2025

જોજો ગરબે ઘુમવા અને ઝૂમવા માટે સ્ફૂર્તિ ઓછી ના પડે! એટલે રમવાની સાથે ચા નાશ્તાની બ્રેક પણ લેતા રહેજો.














ભલભલા પ્રૉબ્લેમ ફક્ત બે કટિંગ પર ચર્ચા કરીને સૉલ્વ થયી શકે છે. આના જેવો કડક મીઠો શાંતિ પ્રસ્તાવ એક્કે નહિ!              ...
21/09/2025

ભલભલા પ્રૉબ્લેમ ફક્ત બે કટિંગ પર ચર્ચા કરીને સૉલ્વ થયી શકે છે. આના જેવો કડક મીઠો શાંતિ પ્રસ્તાવ એક્કે નહિ!

















ભણાવવાનું કામ તો લગભગ બધા ટીચર્સ કરી શકે પણ જે આપણને સારા નાગરિક બનાવે એવા ટીચર્સ ઓછા હોય છે. ચાલો આજે એવા ખાસ ટીચર્સને ...
05/09/2025

ભણાવવાનું કામ તો લગભગ બધા ટીચર્સ કરી શકે પણ જે આપણને સારા નાગરિક બનાવે એવા ટીચર્સ ઓછા હોય છે. ચાલો આજે એવા ખાસ ટીચર્સને યાદ કરીને એમને દિલથી થેન્ક યુ કહીયે.














કોઈ સરસ મજાની વેબ સિરીઝના બધા એપિસોડ જોવાની માજા કાઇંક અલગજ છે. આ મજાને વધુ મઝેદાર બનાવો ગરમાગરમ સારંગી ચા સાથે.        ...
31/08/2025

કોઈ સરસ મજાની વેબ સિરીઝના બધા એપિસોડ જોવાની માજા કાઇંક અલગજ છે. આ મજાને વધુ મઝેદાર બનાવો ગરમાગરમ સારંગી ચા સાથે.














માફી માંગવી અઘરી છે અને એનાથી પણ અઘરું છે કોઈને માફ કરવું. તો ચાલો આજે એકબીજાને માફ પણ કરીએ અને સાથે ચાની ચુસકી પણ લઈએ. ...
27/08/2025

માફી માંગવી અઘરી છે અને એનાથી પણ અઘરું છે કોઈને માફ કરવું. તો ચાલો આજે એકબીજાને માફ પણ કરીએ અને સાથે ચાની ચુસકી પણ લઈએ.












આજે વાજતે ગાજતે બાપ્પાના આગમનની ઉજવણી કરીને થાકી ગયા હશો. તો મોદકનો પ્રસાદ લીધા પછી એક સરસ મજાની સારંગી ચા થયી જાય!?    ...
27/08/2025

આજે વાજતે ગાજતે બાપ્પાના આગમનની ઉજવણી કરીને થાકી ગયા હશો. તો મોદકનો પ્રસાદ લીધા પછી એક સરસ મજાની સારંગી ચા થયી જાય!?










ફક્ત સમાચાર જોવાથી સમાચાર સમજી જવાતું નથી. તો આવો એના માટે થોડા જાગૃત અવસ્થામાં આવીયે, ગરમાગરમ સારંગી ચા સાથે.          ...
25/08/2025

ફક્ત સમાચાર જોવાથી સમાચાર સમજી જવાતું નથી. તો આવો એના માટે થોડા જાગૃત અવસ્થામાં આવીયે, ગરમાગરમ સારંગી ચા સાથે.











Address

211 Leakes Road, Truganina
Melbourne, VIC
3029

Telephone

+61481844817

Website

Alerts

Be the first to know and let us send you an email when C Somabhai Tea - Sarangi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share