27/07/2026
વોટર સોફ્ટનર વાપરવાના ફાયદા:
🔹ત્વચા અને વાળ માટે ગુણકારી: સખત પાણીથી સ્નાન કરવાથી ત્વચા સૂકી અને વાળ રફ થઈ જાય છે. સોફ્ટ વૉટર વાપરવાથી ત્વચા મુલાયમ રહે છે અને વાળનું શાસન તેમજ ચમક જળવાઈ રહે છે.
🔹ઘરના ઉપકરણોનું આયુષ્ય લંબાય છે: ગીઝર, વોશિંગ મશીન, ડિશવોશર અને પાણીની પાઈપલાઈનમાં કેલ્શિયમ કે સ્કેલ (પોપડી) જામવાની સમસ્યા થતી નથી, જેથી ઇલેક્ટ્રિક ઉપકરણો લાંબો સમય સુધી સારી રીતે કામ કરે છે.
🔹સાબુ અને ડિટર્જન્ટની બચત: સખત પાણીમાં સાબુ સરળતાથી ફીણ કરતો નથી. સોફ્ટ વૉટર સાથે સાબુ, શેમ્પૂ અને ડિટર્જન્ટ ખૂબ જ ઓછા પ્રમાણમાં વપરાય છે અને કપડાં વધુ સારી રીતે સાફ થાય છે.
🔹પાઈપલાઈન ચોકઅપ અટકે છે: પાણીની પાઈપો અને નળમાં ખનિજો જમા થવાથી પાઈપો બ્લોક થઈ જવાની સમસ્યા રહેતી નથી અને પાણીનું પ્રેશર સારું જળવાઈ રહે છે.
🔹નળ અને બાથરૂમ ફિટિંગ્સ ચમકદાર રહે છે: બાથરૂમમાં નળ, શાવર અને ટાઇલ્સ પર સખત પાણીના કારણે જે સફેદ ડાઘ (White Stains) પડી જાય છે, તે સમસ્યા ઉત્પન્ન થતી ન