25/12/2021
"વૃંદાવન" દેશી ગોળ એટલે સંપૂર્ણ પણે હાનિકારક કેમિકલ મુક્ત
શુદ્ધ......
સાત્વિક......
પૌષ્ટિક.....
લોહતત્વ થી ભરપૂર....
શક્તિવર્ધક......
સંપૂર્ણ પણે દેશી પદ્ધતિ થી વધારે સમય પકવેલ.....
FSSAI પ્રમાણિત...
નોંધ :- તાજેતરમાં સરકારને સુપરત કરેલા અહેવાલમાં જણાવે છે કે ગુજરાતમાં ઘણાખરા ગોળ એકમો, ગોળનો સોનેરી પીળો કલર લઈ આવવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોસલ્ફેટ (હાઇડ્રોસ), સોડિયમ ફોર્મલ્ડેહાઇડ સલ્ફોક્સાઇલેટ (સેફોલાઇટ), ઓર્થો-ફોસ્ફોરિક એસિડ, સીશેલ્સ, બેકિંગ સોડા, તેલ (એરંડા), કૃત્રિમ ફૂડ કલર સહિત વિવિધ પ્રકારનાં ખતરનાક રસાયણોનો ઉપયોગ કરી રહ્યા છે.