Bhavnagari Sweet Mart

Bhavnagari Sweet Mart Bhavnagari Sweet Mart is Sweet Shop since 1920. It is located at Saraspur, Ahmedabad. People can buy Sweet & Namkeem from Bhavnagari Sweet Mart Shop.

People can also buy the Mava Sweets, Fensi Mava Sweets, Kaju Sweets, Bundi Ladu, Mohanthal, Chavanu,

ભાવનગરી સ્વીટ માર્ટ / કૃષ્ણ સ્વીટ માર્ટ તરફથી સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેછાઓ 🙏💞🎉🎁🎊આનંદ મોદી 095375 14499 જય ગુરુ મહારા...
18/08/2024

ભાવનગરી સ્વીટ માર્ટ / કૃષ્ણ સ્વીટ માર્ટ તરફથી સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેછાઓ 🙏💞🎉🎁🎊

આનંદ મોદી 095375 14499

જય ગુરુ મહારાજ 🚩🙏

નવરાત્રિ અને દિવાળી નિમિત્તે સ્પેશિયલ ધમાકેદાર ઓફર  WITHBhavnagari Sweet Mart , Saraspur, Ahmedabad Krishna SweetMart, D...
12/10/2023

નવરાત્રિ અને દિવાળી નિમિત્તે સ્પેશિયલ ધમાકેદાર ઓફર

WITH

Bhavnagari Sweet Mart , Saraspur, Ahmedabad

Krishna SweetMart, Delhi Chakla, Ahmedabad

Contact To US :::
9537514499 || આનંદ મોદી

પરમ પૂજ્ય સંત શ્રી દિલીપગીરીજી મહારાજજી 🙏

જય ગુરુ મહારાજ 🙏

🌹 અલખ ના ઓટલે🌹સદગુરૂની સેવા દોયલી, એને નિભાવવી મુશ્કેલ; જેમ નટ ચાલે દોર પર, એવા છે આ ખેલ...હે જી મને જીણો જીણો નાદ સંભળા...
10/08/2022

🌹 અલખ ના ઓટલે🌹
સદગુરૂની સેવા દોયલી, એને નિભાવવી મુશ્કેલ; જેમ નટ ચાલે દોર પર,
એવા છે આ ખેલ...

હે જી મને જીણો જીણો નાદ સંભળાય,
ગુરૂજી મારાં આવે છે; હે જી એનાં સવારીના સુર સંભળાય, ગુરૂજી મારાં આવે છે.

નયનથી નીરખતાં ત્યાં તો વાલો લાગે દૂર,
ઓહમ સોહમ ના ચીપીયે; એનું ગોતી લેજો નૂર,
હે જી જીણી જીણી ઝાલર સંભળાય.
ગુરૂજી મારાં આવે છે...

પ્રથમ ગુરુજીને વિનવું વંદન કરું વારંવાર,
મોહ બંધન થી મુક્ત કરી; ઉતારો ભવ જળ પાર,
હવે અનહદ નાદ સંભળાય.
ગુરૂજી મારાં આવે છે...

સેવા સદગુરુ દેવની તન મનથી કરે કોઈ,
#દાસી_ઝબુ કર જોડી વિનવે; આ અનુભવ ચક્ષુ કોઈ,
સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય.
ગુરૂજી મારાં આવે છે...

હે જી મને જીણો જીણો નાદ સંભળાય,
ગુરૂજી મારાં આવે છે;
હે જી એનાં સવારીના સુર સંભળાય,
ગુરૂજી મારાં આવે છે.

જય ગુરુ મહારાજ🙏

પરમ પૂજ્ય સંત શ્રી બ્રહ્મચારી શ્રી દિલીપગિરિજી મહારાજી🙏

ઓમ નમો નારાયણ 🌹

🙏 panchal.9022

14/07/2022

Jay Guru Maharaj 🙏

🙂
30/01/2022

🙂

😑
26/01/2022

😑

Happy Republic Day  🇮🇳 👮 Anand Modi :: 9537514499
26/01/2022

Happy Republic Day 🇮🇳 👮




Anand Modi :: 9537514499

Happy UTTARAYAN  by
15/01/2022

Happy UTTARAYAN by

🍾 Celebrate UTTARAYAN with family & friends..... Enjoy UTTARAYAN with safely &  Contact us: 9537514499
13/01/2022

🍾 Celebrate UTTARAYAN with family & friends.....

Enjoy UTTARAYAN with safely

&

Contact us: 9537514499

Address

Ahmedabad
380018

Telephone

+919537514499

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavnagari Sweet Mart posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Bhavnagari Sweet Mart:

Share