09/08/2026
❤️ આપ સૌનો દિલથી આભાર… 🙏
સુધામાસીના દીકરાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક થઈ ગયું છે. 🥹❤️
આ મુશ્કેલ સમયમાં આપ સૌએ આપેલા પ્રેમ, પ્રાર્થના, શુભેચ્છા અને આશીર્વાદ અમારા માટે ખૂબ જ અમૂલ્ય રહ્યા. 🙏
તમારી દરેક એક પ્રાર્થના માટે દિલથી THANK YOU. ❤️
હવે નવી આશા… નવી શરૂઆત… નવી જિંદગી. 🌸✨
સૌનો ખૂબ ખૂબ આભાર. 🙏❤️
Prayers NewBeginning NewLife Hope Family Emotional GujaratiReels GujaratiInstagram Gujarat Ahmedabad ViralReels TrendingReels ReelsIndia HeartTouching Thankful