Khodiyar Krushi Kendra, Amreli

Khodiyar Krushi Kendra, Amreli ખેડૂત, ખેતી અને ગામડાની વાતો.....

With Nikita Kataria – I just got recognized as one of their rising fans! 🎉
16/09/2025

With Nikita Kataria – I just got recognized as one of their rising fans! 🎉

https://www.facebook.com/share/1FMEU2Jzuw/
11/09/2025

https://www.facebook.com/share/1FMEU2Jzuw/

છોડની સૂક્ષ્મ તત્ત્વોની જરૂરિયાત પૂર્ણ ન થાય તો?
સૂક્ષ્મ તત્ત્વો ન નાખીયે તો શું થાય તે સમજાવવા તમને ઘરેલું ઉદાહરણ આપું. ઘરે મહેમાન આવે ત્યારે સમજો ૧૦ કિલો રીંગણ-બટાકાનું શાક બનાવવાનું છે. પાંચ કિલો બટાકા અને પાંચ કિલો રીંગણની સામે મીઠું કેટલું જોઈએ ? પાંચ કિલો જોઈએ ? ના - માત્ર એક ચમચી જોઈએ ને ? આટલુક અમથુ ન નાખીએ તો ન ચાલે ? આમ શાકમાં મીઠું જોઈએ તેમ ખેતી પાકોના ગુણવત્તાસભર સારા ઉત્પાદન માટે ખૂટતા તત્ત્વની પૂર્તિ જરૂરી છે. આમ પાકનું સારું ઉત્પાદન લેવા માટે આયર્ન (લોહ), મેંગેનીઝ, ઝીંક (જસત), કોપર (તાંબુ), બોરોન, મોલિબ્ડેનમ જેવાં તત્ત્વોની જરૂરિયાત અલ્પ પ્રમાણમાં જરૂર છે તે યાદ રાખો અને તમારી જમીનમાં કય તત્વો ખૂટે છે તેનું પૃથ્થકરણ કરાવીને પૂરતી કરો.

https://krushivigyan.com/2025/09/%e0%aa%9b%e0%ab%8b%e0%aa%a1%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b8%e0%ab%82%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a4%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b5%e0%ab%8b%e0%aa%a8%e0%ab%80/

પૂરી માહિતી વાંચવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ :
https://t.me/krushivigyan

# # Featured

પીપળીયા સાહેબ દ્વારા મગફળી અને કપાસ ના પાક વિષે માહીતી.
07/09/2025

પીપળીયા સાહેબ દ્વારા મગફળી અને કપાસ ના પાક વિષે માહીતી.

FMC કંપની નું કેલ્શિયમ + બોરોન + ઝીંકમેળવવા માટે નું વિશ્વાસ પાત્ર સ્થળઃ ખોડીયાર કૃષિ કેન્દ્ર, અમરેલી.સંપર્ક: 8000073704
04/09/2025

FMC કંપની નું કેલ્શિયમ + બોરોન + ઝીંક
મેળવવા માટે નું વિશ્વાસ પાત્ર સ્થળઃ
ખોડીયાર કૃષિ કેન્દ્ર, અમરેલી.
સંપર્ક: 8000073704

ટેકાના ભાવે ખેત જણસ વેચવા માટે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે સૌ ખેડૂત મિત્રો જાગૃત બનજો. જરૂરી માહિતી છે બધા મીત્રો શે...
28/08/2025

ટેકાના ભાવે ખેત જણસ વેચવા માટે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજીયાત છે સૌ ખેડૂત મિત્રો જાગૃત બનજો. જરૂરી માહિતી છે બધા મીત્રો શેર કરો અને પેજ ને લાઈક કરો જેથી ખેડૂત મીત્રો સુધી માહિતી પહોંચે.

મગફળીમાં અત્યારે ગળાનો પણ ખૂબ ઉપદ્રવ જોવા મળે છે....... યોગ્ય સારવાર કરવી જરૂરી.
06/08/2025

મગફળીમાં અત્યારે ગળાનો પણ ખૂબ ઉપદ્રવ જોવા મળે છે....... યોગ્ય સારવાર કરવી જરૂરી.

ખેડૂત મિત્રો ઓરવેલ મગફળીમાં આગોતરા ટપકાંનો રોગ (ટિક્કા) નો ઉપદ્રવ ખૂબ જ જોવા મળી રહ્યો છે. જેથી સમયસર ફુગાનાશક દવાનો છંટ...
06/08/2025

ખેડૂત મિત્રો ઓરવેલ મગફળીમાં આગોતરા ટપકાંનો રોગ (ટિક્કા) નો ઉપદ્રવ ખૂબ જ જોવા મળી રહ્યો છે. જેથી સમયસર ફુગાનાશક દવાનો છંટકાવ કરવો જરુરી છે. મગફળીમાં રોગ આવતા પહેલા સારવાર કરવી જરૂરી છે.

ખેડૂતોમાં નામના ધરાવતી ભારતીય બહુરાષ્ટ્રીય કંપની યુ પી એલ તેમજ ખોડીયાર કૃષિ કેન્દ્ર અમરેલી દ્વારા અમરેલી મુકામે ડીલર કોન...
16/07/2025

ખેડૂતોમાં નામના ધરાવતી ભારતીય બહુરાષ્ટ્રીય કંપની યુ પી એલ તેમજ ખોડીયાર કૃષિ કેન્દ્ર અમરેલી દ્વારા અમરેલી મુકામે ડીલર કોન્ફરન્સ તેમજ પ્રોડક્ટ લોન્ચિંગ નો કાર્યક્રમ યોજાયો. જેમાં નવું નિંદામણ નાશક સેન્ચ્યુરીયન ઇઝી તેમજ નવું ફૂગનાશક લોરેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં યુપીએલના અધિકારીઓ મુંબઈથી પધારેલા વાઘેલા સાહેબ, અમદાવાદ થી પધારેલા મયુર સાહેબ તેમજ અમરેલી જિલ્લાના અધિકારી વિપુલભાઈ રાઠોડ સાહેબ એ માર્ગદર્શન આપેલ..

24/06/2025

યુપીએલનું સેંચુરિયન ઇઝી કપાસ સોયાબીન અને ડુંગળીના પાકમાં વપરાતું અત્યંત અસરકારક નીંદામણનાશક....... મેળવવા માટે સંપર્ક કરો
ખોડીયાર કૃષિ કેન્દ્ર,
જુના માર્કેટ યાર્ડ પાસે,અમરેલી.
8000073704

રોનકભાઈ કયાડા માંડવડા,10 વિઘા ની મગફળી નું વાવેતર કરેલ તેમાં DAP+ZEBA+NEO ROOT GR ઉપયોગ કરેલ
20/06/2025

રોનકભાઈ કયાડા માંડવડા,10 વિઘા ની મગફળી નું વાવેતર કરેલ તેમાં DAP+ZEBA+NEO ROOT GR ઉપયોગ કરેલ

Address

Market Yard Road
Amreli
365601

Opening Hours

Monday 8:30am - 8pm
Tuesday 8:30am - 8pm
Wednesday 8:30am - 8pm
Thursday 8:30am - 8pm
Friday 8:30am - 8pm
Saturday 8:30am - 8pm
Sunday 8am - 1pm

Telephone

+918000073704

Website

Alerts

Be the first to know and let us send you an email when Khodiyar Krushi Kendra, Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category