14/03/2025
આંકલાવનો નરાધમ, નિર્દયી, હત્યારો ડોક્ટર સંદીપ પટેલ દ્વારા આવા અનેક દીકરીઓનો ભોગ લેવાયો છે ત્યારે સરકાર પાસે એક જ અપીલ રહી કે આવા નરાધમ ડોક્ટરના લાયસન્સ રદ કરે ; મનુષ્યવધનો કેસ મૂકીને આવા લોકોને કડકમાં કડક સજા કરે. જો આ ઘટના કોઈ રાજકારણી કે ઉચ્ચ અધિકારીના દીકરી કે દીકરાની હોત તો અત્યારે તંત્ર કુદતું હોત પરંતુ આ ઘટના સામાન્ય પરિવારની દીકરીની છે ત્યારે તંત્રની આંખ ખુલતી નથી.