Vansh Dairy Farm

Directions

Vansh Dairy Farm Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vansh Dairy Farm, Dairy Farm, Ajarpura samarkha Road near sandip cold storage, Anand.

20/10/2026
07/10/2026

આજરોજ કામધેનુ યુનિવર્સિટીની મહિલા તાલીમ યોજના અંતર્ગત સુદામા ડેરી, પોરબંદર જિલ્લાના પશુપાલક બહેનોને છાણના યોગ્ય અને મહત્તમ ઉપયોગ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
તેમજ બાયોગેસ, વર્મીકમ્પોસ્ટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા પશુપાલન સાથે વધારાની આવક ઊભી કરવાની તકો તથા પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
પશુપાલક બહેનોને તાલીમનો મહત્તમ લાભ લઈ પશુપાલન વ્યવસાયને વધુ સશક્ત, ટકાઉ અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 🌱🐄

રોજ કામધેનુ યુનિવર્સિટીની મહિલા તાલીમ યોજના અંતર્ગત બનાસડેરી, બનાસકાંઠા જિલ્લાના પશુપાલક બહેનોને છાણના યોગ્ય અને મહત્તમ ...
30/09/2026

રોજ કામધેનુ યુનિવર્સિટીની મહિલા તાલીમ યોજના અંતર્ગત બનાસડેરી, બનાસકાંઠા જિલ્લાના પશુપાલક બહેનોને છાણના યોગ્ય અને મહત્તમ ઉપયોગ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.
તેમજ બાયોગેસ, વર્મીકમ્પોસ્ટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા પશુપાલન સાથે વધારાની આવક ઊભી કરવાની તકો તથા પર્યાવરણને અનુકૂળ ખેતી પદ્ધતિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
પશુપાલક બહેનોને તાલીમનો મહત્તમ લાભ લઈ પશુપાલન વ્યવસાયને વધુ સશક્ત, ટકાઉ અને આત્મનિર્ભર બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
post Facebook

30/09/2026
The Brazil delegates and COSS – EkStep Team are visiting 28th Sept, Monday. main objective to address and know about Amu...
29/09/2026

The Brazil delegates and COSS – EkStep Team are visiting 28th Sept, Monday. main objective to address and know about Amul AI, Sarlaben roll out and how to beneficial at ground level to milk producer for dairy and agriculture. They also visit a vansh dairy farm farm, ajarpura milk cooperative society.
Guests:
1. Frederico Guth – Director, Brazil Centre for DPI
2. Paul Gerhard Schulze – Project Lead
3. Vinicius de Faria Silva – Ministry of Management and Innovation in Public Services (MGI), Brazil
4. Leonardo - Dataprev - Brazil IT social security company under the Ministry of Welfare
4. Kirti Pandey - Coss Ekstep Team
5. Anand - Coss Ekstep Team

Along GCMMF Team:
1. Ajay Sheth
2. Anil Badaya
3. Bhavesh Patel
Kisan Morcha BJP Gujarat Hiren Hirapara Amul Cattle Feed Amul

🌱 મહેનત રંગ લાવી… સફળતા મળી! 🌱અમે બનાવેલા જેટલા પણ સીડબૉલ વાવ્યા હતા, તેનું ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. 🙏આજે સીડબૉલમાં...
14/08/2026

🌱 મહેનત રંગ લાવી… સફળતા મળી! 🌱
અમે બનાવેલા જેટલા પણ સીડબૉલ વાવ્યા હતા, તેનું ખૂબ જ સારું પરિણામ મળ્યું છે. 🙏
આજે સીડબૉલમાંથી નાના-નાના છોડ ઉગી જવા લાગ્યા છે. 🌿🌱
આપણી મહેનત, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ સફળ થઈ રહ્યો છે.
એક સીડબૉલ → એક છોડ → એક વૃક્ષ → હરિયાળું ભવિષ્ય. 🌳💚
#વૃક્ષારોપણ #પર્યાવરણ #હરિયાળુંગુજરાત #પ્રકૃતિપ્રેમ

Address

Ajarpura Samarkha Road Near Sandip Cold Storage
Anand
388310

Website

Alerts

Be the first to know and let us send you an email when Vansh Dairy Farm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category