16/08/2026
આ શ્રાવણ મહિનામાં અંજારની આ શોપ પર ફરાળી આઇટમ્સ ટ્રાય કરવી જ પડશે! 😍✨
કારણ કે આખા શ્રાવણ મહિના માટે અહીં આવી ગયું છે ખાસ ફરાળી મેનૂ— એ પણ ફૂડથી લઈને ડેઝર્ટ સુધીનું એકદમ નવું અને ટેસ્ટી મેનૂ! 🤤
સ્વાદની સાથે શુદ્ધ અને હાઈજેનિક વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે એક વાર અહીંનું ફરાળી ફૂડ ટ્રાય કરશો ને… તો ફેન થઈ જશો! ❤️🔥
તો આ શ્રાવણમાં ફરાળી cravings માટે ક્યાં જવું એનું tension નહીં! 😉
📍 Parth Ice Cream, Opposite Toral Sarovar, Anjar
Save this place & जरूर try their Shravan Special Farali Menu! 😋✨