29/09/2026
વ્હાલા ખેડૂત મિત્રો,
શેરડીના પાક માટે ખાસ – બાયો ડીએપી (BIO DAP) ખાતર સાથે જમીનને આપો કુદરતી પોષણ!
શું તમે તમારી શેરડીના પાક માટે કુદરતી, સચોટ ખાતર શોધી રહ્યા છો?
BIO DAP ફર્ટિલાઇઝર
ખાસ શેરડીના પાકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અદ્યતન ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, જે જમીનની તંદુરસ્તી જાળવી શેરડીનો જોરદાર વિકાસ આપે છે.
* શેરડીના પાક માટે ખાસ ઉપયોગી BIO DAP
* મૂળિયાંનો ઝડપી અને ઊંડો ફેલાવો કરી જમીન ફળદ્રુપ બનાવે છે
* શેરડીમાં ફુટ (Tillerings) ની સંખ્યામાં જબરદસ્ત વધારો કરે છે.
* શેરડીના સાંઠાની જાડાઈ, લંબાઈ અને વજન વધારવામાં મદદરૂપ
* જમીનમાં રહેલા અદ્રાવ્ય પોષક તત્વોને સરળતાથી છોડ સુધી પહોંચાડે છે.
* રાસાયણિક ખાતરોનો ખર્ચ ઘટાડી ખેડૂતો માટે પરવડે તેવો ભાવ.
BIO DAP શા માટે પસંદ કરવું?
અમારું માનવું છે કે તંદુરસ્ત જમીન એ જ ભરપૂર ઉત્પાદનનો પાયો છે. અમારું બાયો ડીએપી ઉત્પાદન શેરડીના પાકને શરૂઆતથી જ પૂરતો ફોસ્ફરસ અને જરૂરી જૈવિક તત્વો પૂરા પાડે છે, જેથી પાક લીલોછમ રહે છે અને ઉત્પાદનમાં મોટો વધારો થાય છે.
સ્વસ્થ જમીન
દમદાર શેરડી
બમ્પર ઉત્પાદન
ભાવ, ઉપલબ્ધતા અને જથ્થાબંધ ઓર્ડર માટે:
WhatsApp / કૉલ કરો:
87580 43438
BIO DAP ફર્ટિલાઇઝર – શેરડીના પાકમાં લાવો કુદરતી સમૃદ્ધિ.