09/08/2026
"મારુ જીવવું ૫ણ તિરંગાના નામે,મરવું ૫ણ તિરંગાના નામે જ થશે
જો હું આગલો જન્મ લઈશ તો ૫ણ મારો દેશ હિન્દુસ્તાન જ હશે "
૧૧ ઓગસ્ટ ને મંગળવાર ના રોજ યોજાનાર અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghaviજી ની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર ખાતે યોજાનાર ભવ્ય તિરંગા યાત્રા ના ભાગરૂપે શહેર ભાજપ કાર્યાલય, ખાનપુર ખાતે મહાનગર યુવા મોરચા ની બેઠક યોજાઈ.
આ બેઠકમાં વડોદરા ના સાંસદ BJYM Gujarat ના અધ્યક્ષ શ્રી Dr. Hemang Joshiજી, મહાનગર ના અધ્યક્ષ શ્રી Prerak Shahજી,મહાનગર ના ઉપાધ્યક્ષ અને કાયઁક્રમ ના ઇન્ચાર્જ શ્રી Vinay Desaiજી,મહામંત્રી શ્રી Dr Naresh K Desaiજી,મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ શ્રી Ketu Patelજી,ઉપાધ્યક્ષ અને પ્રભારી શ્રી Sachin Prajapati જી, શ્રી Adv Kuldeep Barotજી,મહાનગર ના મંત્રી અને યુવા મોરચા ના પ્રભારી શ્રી Hemant Magreજી, મહાનગર યુવા મોરચા ના મહામંત્રી શ્રી Akash Gehlot,Maharshi Pathak Bhudevજી,ઉપાધ્યક્ષ અને ગાંધીનગર લોકસભા ના પ્રભારી શ્રી Apurva Shuklaજી અને યુવા મોરચા ની સાથી ટીમ તથા દરેક વોર્ડ ના પ્રમુખ અને મહામંત્રી,શહેર કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.