વગડા નો વારસો

વગડા નો વારસો અરવલ્લીના વગડાના દુર્લભ દેશી બીજનું સંરક્ષણ. બ્લુ અપરાજિતા, જીવંતિ, વર્ષા ડોડી જેવા લુપ્ત વેલાને ફરી

વગડા નો વારસો 🌿અમારા વગડાની બે અમૂલ્ય ભેટ - દેશી ચંદન અને દેશી કોઠી.આ દુર્લભ ઝાડના બીજ અમે બચાવી રહ્યા છીએ.આ બંનેના બીજ ...
08/08/2026

વગડા નો વારસો 🌿
અમારા વગડાની બે અમૂલ્ય ભેટ - દેશી ચંદન અને દેશી કોઠી.
આ દુર્લભ ઝાડના બીજ અમે બચાવી રહ્યા છીએ.
આ બંનેના બીજ ટૂંક સમયમાં નિઃસ્વાર્થ ભાવે વિતરણ માટે મળશે.
બીજ બચાવો, વગડો બચાવો! 🙏

07/08/2026

અમારી કાયમી વિનંતી:
જો તમારી પાસે પણ કોઈ દુર્લભ દેશી બીજ હોય અને તમે સાચવવા માંગતા હોવ, તો અમને મોકલી આપો. તમે મોકલેલ બીજનું વિતરણ નિઃસ્વાર્થ ભાવે બીજા ખેડૂતો અને પ્રકૃતિ પ્રેમીઓ સુધી કરવામાં આવશે. આમાં કોઈ નફો નથી, ફક્ત વગડાને બચાવવાનો પ્રયાસ છે.

અરવલ્લીના વગડાના દુર્લભ દેશી બીજનું સંરક્ષણ. બ્લુ અપરાજિતા, જીવંતિ, વર્ષા ડોડી જેવા લુપ્ત વેલાને ફરી ઉગાડવાનો પ્રયાસ. 10...
07/08/2026

અરવલ્લીના વગડાના દુર્લભ દેશી બીજનું સંરક્ષણ. બ્લુ અપરાજિતા, જીવંતિ, વર્ષા ડોડી જેવા લુપ્ત વેલાને ફરી ઉગાડવાનો પ્રયાસ. 100% દેશી અને ઓર્ગેનિક.

Address

Demay
Bayad
383330

Website

Alerts

Be the first to know and let us send you an email when વગડા નો વારસો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category