18/08/2026
ગૌ સત્વ ભાવનગર નેચરલ fpo
પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ
આજ રોજ તા. 18-8-2026 ના રોજ ગારિયાધાર તાલુકા ના રૂપાવટી અને ટીંબાં ગામ ખાતે ગૌ સત્વ fpo ના સભાસદ અને પ્રાકૃતિક કૃષિ ખેડૂત ના ખેતર પર આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજેલ ફાર્મ સ્કૂલ સત્ર મા ગૌ સત્વ fpo ની પ્રાકૃતિકઇનપુટ કિટ્સ દશપર્ણી અર્ક અને અગ્નિ અસ્ત્ર વિતરણ કરવામાં આવ્યા અને પ્રકૃતિજ મોડેલ ફાર્મ વિઝીટ કરવામાં આવી
ખુબ ખુબ આભાર
ગૌ સત્વ ભાવનગર નેચરલ fpo પરિવાર
સંપર્ક :9664687286