02/04/2026
જ્યાં રામનું નામ હોય, ત્યાં હનુમાનનો વાસ હોય છે. 🙏✨
શક્તિ, ભક્તિ અને અતૂટ વિશ્વાસનું પ્રતીક એટલે ભગવાન હનુમાન. 🐵💪
હનુમાન જયંતિ નિમિત્તે અમારી આ ખાસ કેક દ્વારા દાદાના ચરણોમાં વંદન. આપ સૌને હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ! 💐🚩
કેક અને લાડુનો અનોખો સંગમ! 🎂🟠
આ હનુમાન જયંતિ પર કંઈક નવું અને ખાસ. બજરંગબલીના પ્રિય એવા લાડુ અને અમારી ખાસ ડિઝાઈન કરેલી કેક સાથે આ પવિત્ર દિવસની ઉજવણી કરીએ.
જય બજરંગબલી! 🚩✨
📍 Cake Walk Bakery Shop & Madhur Bakery
📞 વધુ માહિતી માટે: 9374835858
LadduCake BhavnagarFoodies CakeWalkBakery MadhurBakery IndianFestivals CustomizedCakes LordHanuman JayHanuman CakeArt Bhavnagar