Hare Krishna Dhokla House

Hare Krishna Dhokla House our specialties are IDLA - MATHI MAKKAI DHOKLA - KHATA MITHA DHOKLA - KHAMAN - NAYLON FAFDA - JALABI - FARSAN

17/08/2026
27/07/2026

Behind every delicious bite is a story of dedication, care, and teamwork. ❤️
✨ She Cares.
✨ She Rises.
✨ She Serves.
✨ She Cooks.
✨ She Inspires.
✨ She Supports.

Today, we celebrate the incredible women of the Harekrishna Family, whose passion, hard work, and warm smiles make every guest feel at home. From preparing every dish with love to serving with a heartfelt smile, they are the true strength behind our journey.
To every woman who inspires us every single day—Thank You! 🌼

📍 Visit Harekrishna Dhokla House and experience the love served in every bite.
SheInspires SheSupports SheRises TeamWork MadeWithLove FoodWithLove GujaratiFood Bilimora BilimoraFood LocalBusiness WomenAtWork Inspiration ServingHappiness AuthenticTaste FoodReels FoodLovers SupportLocal TeamHarekrishna EveryBiteWithLove

17/07/2026

🙏 આપના પ્રેમ અને વિશ્વાસ માટે દિલથી આભાર! ❤️
કોસમ ગામથી પધારેલા અમારા આદરણીય ગ્રાહક કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન બાદ ખાસ નાસ્તા માટે હરેકૃષ્ણ ઢોકળા હાઉસ આવ્યા. 😊

તેમના શબ્દોમાં...
"અહીંનું વાતાવરણ એકદમ સાત્વિક લાગે છે. દરેક વાનગીનો સ્વાદ એવો છે કે ફરી ફરી ખાવાનું મન થાય. અમે પહેલા પણ અહીં આવી ચૂક્યા છીએ અને જ્યારે પણ આ તરફ આવીશું, ત્યારે ખાસ હરેકૃષ્ણ ઢોકળા હાઉસમાં નાસ્તો કરવા જરૂર આવીશું." 💛
આવો પ્રેમ અને વિશ્વાસ જ અમને વધુ સારું પીરસવાની પ્રેરણા આપે છે. 🙏

📍 અમારી બંને બ્રાન્ચ પર આપનું હાર્દિક સ્વાગત છે:

🏡 Branch 1:
Clg Rd, Opp. Anand Nagar Society, Bilimora, Gujarat – 396321

🏡 Branch 2:
Jawahar Road, Opp. Tata High School, Bilimora
📞 Contact: 8866779737
✨ એકવાર જરૂર પધારો... સ્વાદ એવો કે ફરી આવવાનું મન થઈ જાય!
Breakfast SatvikFood TasteOfGujarat FoodLovers BilimoraFood MustVisit NavsariFood KameshwarMahadev HarHarMahadev AuthenticTaste FreshFood SouthGujarat

10/07/2026

OLD BUT GOLD 😎
The shades are on, the smiles are real, and the team spirit is unmatched! ❤️✨
At Harekrishna Dhokla House, Bilimora, we don't just serve delicious food—we create unforgettable memories together. 🕶️💛

SunglassesTrend TrendingReel FoodFamily GoodVibesOnly

03/07/2026

સાથે કામ કરીએ... સાથે ખુશીઓ પણ ઉજવીએ! ❤️

હરેકૃષ્ણા ઢોકળા હાઉસ પરિવારને આ વર્ષે મળ્યો એક યાદગાર સૌરાષ્ટ્ર દર્શન પ્રવાસ.

દ્વારકા, બેટ દ્વારકા, સોમનાથ, નાગેશ્વર, સારંગપુર, વીરપુર અને અનેક પવિત્ર સ્થળોના દર્શન સાથે ખૂબ આનંદ, મસ્તી અને યાદગાર ક્ષણો માણી.

અમારા સ્ટાફના દરેક સભ્ય માટે આ પ્રવાસ માત્ર સફર નહોતો... પરંતુ પરિવાર સાથે વિતાવેલી અમૂલ્ય યાદો હતી.

હરેકૃષ્ણા ઢોકળા હાઉસ પરિવાર તરફથી સૌનો દિલથી આભાર. ❤️

BetDwarka Nageshwar Sarangpur Virpur StaffTrip TeamBonding WorkFamily TravelMemories GujaratTourism MemorableJourney BlessedJourney BilimoraFood ExploreGujarat TogetherWeGrow HarHarMahadev

28/06/2026

🎉 બિલીમોરા માટે ખાસ ઓફર માત્ર હરેકૃષ્ણા ઢોકળા હાઉસમાં! 🎉

📅 માત્ર મંગળવાર, બુધવાર અને ગુરુવાર માટે…

🥟 1 કિલો કે તેથી વધુ ઈડડા-ખમણ માત્ર ₹100 પ્રતિ કિલો
🥟 1 કિલો કે તેથી વધુ વધારેલા ઈડડા-ખમણ માત્ર ₹220 પ્રતિ કિલો

📢 ખાસ નોંધ:
✅ વધારેલા ઈડડા-ખમણ સાથે મળશે સ્વાદિષ્ટ ચટણી અને તીખા મરચાં.
❌ કોરા ઈડડા-ખમણ સાથે ચટણી અને મરચાં આપવામાં આવશે નહીં.

⏳ આ ખાસ ઓફર સ્ટોક ઉપલબ્ધ રહેશે ત્યાં સુધી જ માન્ય રહેશે.

તો હવે રાહ શાની? આજે જ તમારા પરિવાર માટે લઈને જાવ બિલીમોરાનો મનપસંદ સ્વાદ! ❤️

📍 શાખા નં. 1: દુર્ગા ભવન, કોલેજ રોડ, બિલીમોરા (E)
📍 શાખા નં. 2: ટાટા હાઈસ્કૂલ સામે, સ્ટેશન રોડ, બિલીમોરા (W)

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 88 66 77 9737

હરેકૃષ્ણા ઢોકળા હાઉસ… સ્વાદ એવો કે વારંવાર યાદ આવે! 💛

BilimoraFoodies TasteOfBilimora FoodLovers LimitedTimeOffer BilimoraEats

19/06/2026

😂📺 "Aaj Sunday hai... aaj toh mazaa aa jayega!" 😋

Bilkul Jethalal style mein Sunday ka asli swaad lekar aao Hare Krishna Dokhla House par! 💛

Soft Khaman, Tasty Dokhla aur Gujarati nashta ka asli mazaa... Sunday ho ya koi bhi din, pet bhi khush aur mood bhi mast! 😍

Tag karo apne us dost ko jo Sunday ko nashta karne ka plan hamesha banata hai! 😄👇

📍 Hare Krishna Dokhla House, Bilimora

KhamanLover DokhlaLove Bilimora FoodReels StreetFoodIndia FoodieLife SundayMood TastyTreat GujaratiFood BilimoraEats ReelsIndia NashtaTime FoodLovers DesiFood SundayMasti

12/06/2026

હરે કૃષ્ણ 🙏🦚
Bilimora ના Tata School સામે હવે…
Hare Krishna Dhokla House તમારી સેવા માટે તૈયાર! 😍
Must Visit & Taste the Best 🤤❤️

📍 Location: Jawahar road opp Tata high school , Bilimora
☎️ 8866779737

VerySoftAndSpongy TasteOfBilimora StreetFoodBilimora FoodieGujarati MustVisitBilimora BestTaste FreshAndTasty FarsanLovers Reelitfeelit ExploreBilimora SupportLocalBusiness ViralFoodReels

Address

College Road
Bilimor
396321

Opening Hours

Monday 7am - 7pm
Tuesday 7am - 7pm
Wednesday 7am - 7pm
Thursday 7am - 7pm
Friday 7am - 7pm
Saturday 7am - 7pm
Sunday 7am - 7pm

Telephone

8866779737

Website

Alerts

Be the first to know and let us send you an email when Hare Krishna Dhokla House posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hare Krishna Dhokla House:

Shortcuts

Share