28/05/2026
https://youtu.be/rP9dQawKhts?si=MfjHEjzNclcXPYUB
ધાંગધ્રા ના સાનિધ્ય પ્રાકૃતિક ફાર્મ ખાતે આંતરરાષ્ટ્રીય મહેમાનની મુલાકાત. પર્લ ઓફ ટેમ્પેર ફિનલેન્ડ ના પ્રોફેસર મર્યાના યોહોલા ધાંગધ્રાના મહેશ ભાઈ સોલંકી ના પ્રાકૃતિક ફોર્મ હાઉસની મુલાકાતે આવેલ અને ખારેક ના પ્રાકૃતિક ઉત્પાદન અને સંવર્ધન અંગે વિસ્તૃત માહિતી મેળવી.
વિશ્વ ના ખેડૂતો ને પણ કેમિકલ ફાર્મિંગ છોડી ને પ્રાકૃતિક ફાર્મિંગ કઈ રિતે અપનાવવું તેની પણ ચર્ચા કરી.
અહેવાલ જયેશકુમાર ઝાલા ધાંગધ્રા સુરેન્દ્રનગર.
Divyang News ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહે...