Dadu Dairy Farm

Dadu Dairy Farm The name of this

પેટાળમાંથી મળતા CNG ના 54 ના 82 થતા હોયતો અમારા એક કિલો દૂધના 100 ન થાય?માની લઈએ કે એ બધું વેપારીઓ,નફાખોરોના હાથમાં છે બ...
18/04/2022

પેટાળમાંથી મળતા CNG ના 54 ના 82 થતા હોય

તો અમારા એક કિલો દૂધના 100 ન થાય?

માની લઈએ કે એ બધું વેપારીઓ,નફાખોરોના હાથમાં છે બધું જ ગણતરીપૂર્વક આંકડાઓથી ચાલે/વધે છે પણ પોસાતું તો અમને પણ નથી.

પાણી ની પડતર નક્કી કરી લીટરે 20 ની વેચો, દરેક ખેત પેદાશોના ભાવની પડતર નક્કી કરી MSP ટેકાના ભાવ નક્કી કરાય છે તો દૂધની કેમ નહિ?

પશુની કિંમત,રખરખાવ,ખાણદાણ,દોહનારી બહેનોની મજૂરી આ બધું મળે ત્યારે દૂધ થેલીમાં પેક થાય છે,ઉપરથી નહીં પડતું કે નથી નીચેથી ખેંચીને કઢાતું.

તો મહેરબાની કરી શક્ય હોય એટલું કરો,જો ખેડૂતનું ઝુંપડી નહિ રહે તો તમારા બંગલા ક્યાંથી રહેશે.

25/03/2022
જીવનમાં બીજાની ખુશી માટે ઈશ્વરઆપણને નિમિત્ત બનાવે. એ જ શ્રેષ્ઠ કર્મ...
14/11/2021

જીવનમાં બીજાની ખુશી માટે ઈશ્વર
આપણને નિમિત્ત બનાવે. એ જ શ્રેષ્ઠ કર્મ...

Ye Hai hmari Pyari Ashwariya
28/09/2021

Ye Hai hmari Pyari Ashwariya

हरियाणा की शान सुलतान का हार्ट अटैक से निधन, पिता था शराब, 21 करोड़ की लग चुकी थी बोलीलाखों रुपए में बिकता था ‘सुल्तान’ ...
27/09/2021

हरियाणा की शान सुलतान का हार्ट अटैक से निधन, पिता था शराब, 21 करोड़ की लग चुकी थी बोली

लाखों रुपए में बिकता था ‘सुल्तान’ का स्पर्म

Address

Mandali
Gandhinagar
382810

Telephone

+917600454604

Website

Alerts

Be the first to know and let us send you an email when Dadu Dairy Farm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dadu Dairy Farm:

Share

Category