Panchmahal Dairy

Panchmahal Dairy The Panchmahal District Co-operative Milk Producers’ Union Ltd. was registered on 08-05-1973

14/06/2026

Panchamrut Pure Tender Coconut Water

Panchamrut Kadhai Dudh & Vanilla Shake
13/06/2026

Panchamrut Kadhai Dudh & Vanilla Shake

વિકાસ અને સુશાસનના 12 વર્ષ આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં પાછલા 12 વર્ષમાં ભારતે વિકાસ, સુશાસન અ...
11/06/2026

વિકાસ અને સુશાસનના 12 વર્ષ

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં પાછલા 12 વર્ષમાં ભારતે વિકાસ, સુશાસન અને ગરીબ કલ્યાણના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાસલ કરી છે.

સરકારની આ લોકહિતકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને વિકાસની આ ગૌરવશાળી 12 વર્ષની યાત્રાથી જન-જન માહિતગાર થાય, તેવા શુભ આશય સાથે ગતરોજ પંચામૃત ડેરી ખાતે 'પ્રગતિપથ યાત્રા' આવી હતી.
આ દરમિયાન ડેરીના માધ્યમથી પશુપાલકોના જીવનમાં આવી રહેલું પરિવર્તન ખરેખર પ્રશંસનીય છે. વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ ના સંકલ્પને સિદ્ધ કરવા પંચમહાલ ડેરી સતત અગ્રેસર છે.

11/06/2026

ગરમીમાં હવે માણો કોફીનો અસલી સ્વાદ!
પંચામૃત કુલ કેફે – એકદમ ઠંડુ, એકદમ રિફ્રેશિંગ...!

વિકાસ અને સુશાસનના 12 વર્ષ આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં પાછલા 12 વર્ષમાં ભારતે વિકાસ, સુશાસન અ...
10/06/2026

વિકાસ અને સુશાસનના 12 વર્ષ

આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં પાછલા 12 વર્ષમાં ભારતે વિકાસ, સુશાસન અને ગરીબ કલ્યાણના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાસલ કરી છે.

સરકારની આ લોકહિતકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને વિકાસની આ ગૌરવશાળી 12 વર્ષની યાત્રાથી જન-જન માહિતગાર થાય, તેવા શુભ આશય સાથે ગતરોજ પંચામૃત ડેરી ખાતે 'પ્રગતિપથ યાત્રા' આવી હતી.
આ દરમિયાન ડેરીના માધ્યમથી પશુપાલકોના જીવનમાં આવી રહેલું પરિવર્તન ખરેખર પ્રશંસનીય છે. સાથે જ, ડેરી પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો. ‘વિકસિત ભારત’ અને ‘વિકસિત ગુજરાત’ ના સંકલ્પને સિદ્ધ કરવા પંચમહાલ ડેરી સતત અગ્રેસર છે.

A glass of milk helps you stay nourished.Amul Fresh Milk
09/06/2026

A glass of milk helps you stay nourished.
Amul Fresh Milk

Creamy, Delicious, IrresistiblePanchamrut Dahi
08/06/2026

Creamy, Delicious, Irresistible
Panchamrut Dahi

Address

Godhra
389001

Alerts

Be the first to know and let us send you an email when Panchmahal Dairy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Panchmahal Dairy:

Share

Category