12/06/2026
કુદરતી સ્વાદનો અસલી આનંદ 😍 ઘનશ્યામ દૂધીયામાં માણો નેચરલ કુલ્ફી, જેમાં નથી કોઈ કૃત્રિમ કલર કે નથી કોઈ એસેન્સ. શુદ્ધતાનો સ્વાદ, જે તમને તાજગી અને મીઠાશનો અનોખો અનુભવ કરાવશે. એકવાર જરૂર ટ્રાય કરો
ઘનશ્યામ દુધીયા સહકારી જીન રોડ હિમંતનગર.