Nirja Farm

*સરગવા પાન નું ચુર્ણ.*

સરગવાના દરેક ભાગોમાંથી સૌથી વધારે કેલ્શિયમ એના પાન માં હોય છે. આ ઉપરાંત પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર્સ વગેરે અન્ય ખોરાક કરતા વધારે માત્રામાં મળી રહે છે. પુખ્ત વ્યક્તિ ને રોજ નું એક ચમચી આ પાન ના ચૂર્ણ સેવન નિરોગી રાખે છે. અને શરીરને સ્ફૂર્તીલુ તેમજ ઉર્જાવાન બનાવે છે. આ ઉપરાંત એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ તરીકે પણ કામ કરે

છે.

હાથ - પગ - કમરના દુખાવામાં ઉપયોગી.

*પેકીંગ સાઈઝ*
100gm
250gm

સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત સરગવાના પાનના ચૂર્ણ ને મંગાવવા માટે આજે જ સંપર્ક કરો......
Whatsapp 9725771135

*પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે.*

*2 પેકીંગ ના ઓર્ડર પર હોમડિલિવરી ફ્રી મલશે.*

Nirja Farm - પ્રાકૃતિક ખેતી
મુ. દેવકીગાલોલ
તા. જેતપુર
જી. રાજકોટ

આપનો ઓર્ડર અહીં બુક કરો.

05/10/2024

Cotton 2024

Address

Devkigalol
Jetpur
360370

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

9725771135

Alerts

Be the first to know and let us send you an email when Nirja Farm posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Nirja Farm:

Share

Category