Mumlicious Homemades

Mumlicious Homemades "Homemade legacy since 1982"
40 yrs of trust, taste of Tradition
Pure Pickles • Spices • Chutneys – No Additives

12/08/2026

📱 Phone માટે research કરીએ છીએ… તો રોજના ખોરાક માટે કેમ નહીં?

સવાલ માત્ર ભાવ કે freshness નો નથી. સવાલ છે quality, farming practices અને આપણા પરિવારના સ્વાસ્થ્યનો. 🌱

ખેડુ સેતુ ખેડૂતોને Responsible Farming તરફ સહયોગ અને ગ્રાહકોને વધુ માહિતગાર પસંદગી તરફ જોડવાનો પ્રયાસ છે. 🤝

💬 તમારા મતે ખોરાક ખરીદતા પહેલાં કઈ એક વસ્તુ ચોક્કસ જાણવી જોઈએ? Comment કરો.

ખેડુ સેતુ
ખેડૂત અને સમાજ વચ્ચે વિશ્વાસનો સેતુ.
An Initiative by Mumlicious.

(Khedu Setu, Responsible Farming, Organic Food, Healthy Food, Food Awareness, Farmer Support, Consumer Awareness, Sustainable Agriculture, Residue Free Food, Farm to Plate)

08/08/2026

ખેડૂત અને ગ્રાહક કદાચ એકબીજાને ઓળખતા ન હોય...🌾

પણ બંને રોજ એકબીજાના જીવનનો ભાગ છે.

ખેડુ સેતુ એ આ જ સંબંધને વધુ સમજ, વિશ્વાસ અને જવાબદારી સાથે જોડવાનો પ્રયાસ છે. 🤝

ખેતરથી થાળી સુધીનો સંબંધ માત્ર વ્યવહારનો નહીં, વિશ્વાસનો બનવો જોઈએ. 🌱

ખેડુ સેતુ
ખેડૂત અને સમાજ વચ્ચે વિશ્વાસનો સેતુ.
An Initiative by Mumlicious.

(Khedu Setu, Farmer Consumer Connection, Responsible Farming, Farm to Plate, Farmer Awareness, Consumer Awareness, Sustainable Agriculture, Food Transparency, Healthy Food, Mumlicious Initiative)

05/08/2026

🌱 સ્વસ્થ ખોરાકની શરૂઆત માત્ર રસોડાથી નથી થતી, તેની શરૂઆત ખેતરથી થાય છે.

ખેડૂતને સાચી માહિતી અને યોગ્ય દિશા મળે, અને ગ્રાહકને પોતાના ખોરાક વિશે વધુ સમજ અને વિશ્વાસ મળે આ બંને વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ છે ખેડુ સેતુ. 🤝

Responsible Farming તરફ એક જવાબદાર શરૂઆત, ખેતરથી થાળી સુધી વધુ વિશ્વાસ માટે.

ખેડુ સેતુ
ખેડૂત અને સમાજ વચ્ચે વિશ્વાસનો સેતુ.
An Initiative by Mumlicious.

(Khedu Setu, Responsible Farming, Soil Testing, Farmer Awareness, Consumer Awareness, Sustainable Agriculture, Soil Health, Farm to Plate, Food Transparency, Residue Free Farming)

25/07/2026

ખેતીમાં વધતો ખર્ચ અને ખોરાક વિશે વધતી ચિંતા... આ બંનેનો ઉકેલ એકબીજાથી અલગ નથી.

સાચી માહિતી, યોગ્ય માર્ગદર્શન અને જવાબદાર ખેતી તરફનું દરેક પગલું માત્ર ખેડૂત માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે મહત્વનું છે.

ખેડુ સેતુ સાથે મળીને વિશ્વાસની એવી સફર શરૂ કરીએ, જ્યાં ખેતર અને થાળી વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટે. 🌱

💬 તમારા મતે આજે ખેતીની સૌથી મોટી સમસ્યા શું છે? નીચે કોમેન્ટ કરીને તમારા વિચારો જણાવો.

(Khedu Setu, Responsible Farming, Soil Testing, Sustainable Agriculture, Farmer Awareness, Farmer Support, Consumer Awareness, Healthy Food, Farm to Plate, Food Safety, Residue Free Farming, Sustainable Farming India, Soil Health, Agriculture Awareness, Mumlicious)

18/05/2026

MumLicious નું ગોળ કેરી અથાણું — જેમાં કેરી, ગુંદા, ગાજર અને ખારેકનો perfect mix મળે છે. ✨

મીઠાશ, ખટાશ અને ઘરનો સ્વાદ… બધું એક જ બરણીમાં. 🤌

કાઠિયાવાડનો અસલી સ્વાદ હવે તમારી થાળીમાં. 🥭❤️

For Order:
🌐 www.mumlicious.com

(gol keri athanu, gujarati athanu, kathiyawadi athanu, homemade athanu, sweet pickle, mix pickle, ghar nu athanu)

Address

Kailash Wadi Gate No. 1, Near Collector Office
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Mumlicious Homemades posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mumlicious Homemades:

Shortcuts

Share