Shree Bahuchar Restaurant

Shree Bahuchar Restaurant Shree Bahuchar Restaurant – Taste of Tradition! Nirma Ltd., Kalol-Mehsana Highway, Chhatral

Serving delicious Kathiyawadi, Punjabi, Gujarati, Chinese & Dal Bati Churma — all in one place!
🍽️ Family-friendly | 💯 Authentic Taste | ❤️ Made with Love
📍 Nr.

A taste of unity. A flavour of India.This Republic Day, celebrate the colours of our nation with Punjabi, Gujarati, Dal-...
26/01/2026

A taste of unity. A flavour of India.
This Republic Day, celebrate the colours of our nation with Punjabi, Gujarati, Dal-Baati, and Chinese flavours all on one place.

One nation. Many tastes. One unforgettable dining experience. 😋

🍴 Visit us today and celebrate Republic Day the delicious way!
📞 Call now to reserve your table.

🤤 ભૂખ લાગે અને શું ખાવું સમજ ન પડે?જવાબ એક જ છે — Shree Bahuchar Restaurant!ગરમા ગરમ રોટલી, લાજવાબ શાક, દેશી સ્વાદ અને ભ...
25/01/2026

🤤 ભૂખ લાગે અને શું ખાવું સમજ ન પડે?
જવાબ એક જ છે — Shree Bahuchar Restaurant!

ગરમા ગરમ રોટલી, લાજવાબ શાક, દેશી સ્વાદ અને ભરપેટ સંતોષ 😍
મિત્રો, પરિવાર કે ઓફિસ લંચ—દરેક માટે પરફેક્ટ પસંદગી.

📍 આજે જ પધારો અને ખરા ગુજરાતી થાળીનો આનંદ માણો!
📞 બુકિંગ માટે હવે જ સંપર્ક કરો.

23/01/2026

🌼 Happy Vasant Panchami 🌼

May this season bring sweetness, joy, and togetherness to your family ✨
Celebrate the festival with traditional flavors and soulful meals.

🍛 Dine in with loved ones or order your favorites today

📞 Visit SB Restaurant & celebrate deliciously!

20/01/2026

લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે કે કોર્પોરેટ મીટિંગ —
હવે દરેક ફંક્શન બને યાદગાર શ્રી બહુચર રેસ્ટોરન્ટ સાથે!

• ફંક્શન મુજબ કસ્ટમ ડેકોર અને સેટઅપ
• શુદ્ધતા અને ટેસ્ટ સાથે શાનદાર મેનુ
• મોટાં પ્રસંગ માટે ખુલ્લી અને આરામદાયક જગ્યા
• પરિવાર અને કોર્પોરેટ બંને માટે પરફેક્ટ

👉 આજે જ બુક કરો અને તમારું ફંક્શન ખાસ બનાવો!

ભૂખ લાગી હોય અને બેસ્ટ ટેસ્ટ જોઈએ? તો જવાબ એક જ છે 😋👉 શ્રી બહુચર રેસ્ટોરન્ટ – જ્યાં સ્વાદ બોલે પોતે!આજે જ આવો, પરિવાર અન...
18/01/2026

ભૂખ લાગી હોય અને બેસ્ટ ટેસ્ટ જોઈએ? તો જવાબ એક જ છે 😋
👉 શ્રી બહુચર રેસ્ટોરન્ટ – જ્યાં સ્વાદ બોલે પોતે!
આજે જ આવો, પરિવાર અને મિત્રો સાથે 🍽️

📞 ટેબલ બુકિંગ માટે આજે જ સંપર્ક કરો!

મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ! 🪁ઉતરાયણનો સ્વાદ હવે SB Restaurant પર! 🪁ઉંધિયું, પૂરી  સાથે માણો પરંપરાગત સ્વાદનો આનંદ...
14/01/2026

મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ! 🪁

ઉતરાયણનો સ્વાદ હવે SB Restaurant પર! 🪁
ઉંધિયું, પૂરી સાથે માણો પરંપરાગત સ્વાદનો આનંદ 😋

🔥 તાજું અને ગરમ પીરસવામાં આવે છે
👨‍👩‍👧‍👦 પરિવાર અને મિત્રો સાથે માણો
🏠 હોમ ડિલિવરી પણ ઉપલબ્ધ

👉 આજે જ આવી જાઓ અથવા ઓર્ડર કરો!
📞 9824302619 | 9328186365

ઉત્તરાયણનો સ્વાદ, હવે બહુ ખાસ! 🪁સ્પેશિયલ ઉત્તરાયણ ડિશ થાળી — ઊંધિયું, પૂરી અને પરંપરાગત સ્વાદ સાથે 😋🎉 ગ્રુપ ઓફ 25 લોકો પ...
13/01/2026

ઉત્તરાયણનો સ્વાદ, હવે બહુ ખાસ! 🪁
સ્પેશિયલ ઉત્તરાયણ ડિશ થાળી — ઊંધિયું, પૂરી અને પરંપરાગત સ્વાદ સાથે 😋

🎉 ગ્રુપ ઓફ 25 લોકો પર મેળવો 10% ડિસ્કાઉન્ટ
🏠 ઘરે બેઠા પણ મંગાવો હોમ ડિલિવરી ઉપલબ્ધ

👉 આજે જ તમારો ઓર્ડર બુક કરો!

🪁 Special Uttarayan Offer at Shree Bahuchar Restaurant! 🪁Celebrate Makar Sankranti with a delicious Thali — only ₹200! 😍...
11/01/2026

🪁 Special Uttarayan Offer at Shree Bahuchar Restaurant! 🪁

Celebrate Makar Sankranti with a delicious Thali — only ₹200! 😍
Perfect food, festive vibes, and family time all in one place.

📞 Advance booking compulsory — call now and reserve your table!

09/01/2026

🎉 Special Uttarayan Offer 🎉
ઉત્તરાયણ પહેલા advance booking કરો અને ઉત્તરાયણ ના દિવસે માણો સ્વાદિષ્ટ ભોજન માત્ર ₹200 માં ફિક્સ થાળી 🍽️

🗓️ 14 અને 15 બંને દિવસે
👨‍👩‍👧‍👦 25 લોકોના ગ્રુપ પર મેળવો 10% Discount
⚠️ Advance Booking ફરજિયાત છે
👨‍👩‍👧‍👦 25 લોકો અથવા તેથી વધુ માટે નજીકના વિસ્તારમા બપોરે ઘર સુધી પાર્સલ સર્વિસ ઉપલબ્ધ છે 🍽️🏠

📍 Nr. Nirma Ltd, Kalol–Mehsana Highway, Chatral
👉 આજે જ booking કરો અને ઉતરાયણનો આનંદ પરિવાર સાથે માણો! 🪁✨

07/01/2026

Gujarati comfort 🤍 meets Punjabi richness ❤️
One place. Endless flavors.

🍽️ Experience authentic Indian cuisine

Address

Near Nirma Ltd. , Kalol Mehsana Highway, At Chatral, Ta Kalol, Di Gandhinagar
Kalol
382729

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Bahuchar Restaurant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category