Ishvarbhai Chaudhari

Ishvarbhai Chaudhari Banas Dairy
Electrician Assistant

04/03/2026

💯🙌✅🙏

26/01/2026

શંકરભાઈ ચૌધરી સાહેબ ના ચહેરા ઉપર ખુશી છવાઈ😊

19/01/2026

🇮🇳નવનિર્મિત વાવ - થરાદ જિલ્લા માટે ગૌરવ ની ક્ષણ 26 મી જાન્યુઆરી ના પ્રજાસત્તાક દિન ની રાજ્યકક્ષા ની ઉજવણી માટે ની તૈયારી છે....
આ આપણું થરાદ, આ આપણો જિલ્લો....🇮🇳🇮🇳🇮🇳



#ᴛʜᴀʀᴀᴅ

04/01/2026

माघ मेला 2026✨

Share On Your Story & Mention Us 💫

Follow For More Updates🔻

maghmela maghmela2026

08/12/2025

यह संयोग 75 वर्ष बाद बन रहा है
3 January to 15 February
2026 की तरह दिव्या और भव्य होने वाला है
👉Do follow -: jay_goga_6693





08/12/2025

यह संयोग 75 वर्ष बाद बन रहा है
3 January to 15 February
2026 की तरह दिव्या और भव्य होने वाला है
👉Do follow -: jay_goga_6693





*🥛વાવ થરાદ જિલ્લા ના સરહદી વિસ્તાર ના ગામડા ના લોકો પશુપાલકો એ ઉતર પ્રદેશ ના કાનપુર પ્લાન્ટ ની મુલાકાત લીધી🥛**આજ રોજ થરા...
18/02/2025

*🥛વાવ થરાદ જિલ્લા ના સરહદી વિસ્તાર ના ગામડા ના લોકો પશુપાલકો એ ઉતર પ્રદેશ ના કાનપુર પ્લાન્ટ ની મુલાકાત લીધી🥛*

*આજ રોજ થરાદ તાલુકાના નાગલા ગામના લોકો મહાકુંભ મેળામાં જવા માટે નીકળેલા અને આપણી બનાસ ડેરી ની મુલાકાત લીધી અને સરસ મજાનું ગુજરાતી ભોજન કરાવ્યું આપણા લોકસેવક સાહેબ નો ખુબ ખુબ આભાર પહેલા આપણે પાલનપુર જતા ત્યારે આપણી ડેરી એવું માનતા હવે આપણા શંકરભાઈ સાહેબ ચેરમેન બન્યા પછી સ્તત ડેરી નો વ્યાપ વધ્યો ને આજે આખા દેશ માં અલગ અલગ જગ્યાએ આપણી ડેરી ની શાખાઓ ખોલી અને ખુબ વિસ્તાર વધાર્યો છે એ આપણા સાહેબ ને આભારી છે ફરી એક વાર સાહેબ શ્રી નો ખુબ ખુબ આભાર*

*બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલની  107 મી જન્મ જયંતિ નિમિત્તે યુગ પુરુષને સત્ સત્ નમન: સહ હાર્દિ...
15/02/2025

*બનાસ ડેરીના આદ્ય સ્થાપક સ્વ.શ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલની 107 મી જન્મ જયંતિ નિમિત્તે યુગ પુરુષને સત્ સત્ નમન: સહ હાર્દિક પુષ્પાંજલી અર્પણ કરુ છુ.🙏🙏*

*દિવંગત શ્રી ગલબાદાદા ના શબ્દો : "મારા જિલ્લા ની છેવાડા ગામની બેન દાતરડા ના હાથા પર સ્વમાનભેર જિંદગી જીવી શકે એવા ધંધા વિકસાવવા છે*

Address

Kanpur
208020

Telephone

+918000066693

Website

Alerts

Be the first to know and let us send you an email when Ishvarbhai Chaudhari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ishvarbhai Chaudhari:

Share