14/08/2026
8 વર્ષોની ખુશી, એક નાનકડી સેવા ❤️🙏
PHD MART ના 8 વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં, આ ખુશીને માત્ર ઉજવણી પૂરતી ન રાખીને સમાજ માટે એક નાનકડો સેવા પ્રયાસ કરવામાં આવ્યો છે. 🤝❤️
આપ સૌના પ્રેમ, વિશ્વાસ અને સહકારથી PHD MART એ 8 વર્ષ પૂર્ણ કર્યા છે.
આ સફરમાં આપ સૌનો સાથ અમારે માટે સૌથી મોટી ભેટ છે. 🙏
આભાર… અને આવનારા વર્ષોમાં પણ આપનો પ્રેમ અને વિશ્વાસ આવો જ જળવાઈ રહે. ❤️