05/08/2021
કમલમ ફ્રૂટ ના ફાયદા અનેક છે. જેવા કે હ્રદય, હાઇબ્લડ પ્રેશર, લોહીની ઉણપ દૂર કરવા માટે કમલમ ફ્રૂટ ઉપયોગી છે. Narendra Modi સાહેબે 'મન કી બાત' કાર્યક્રમ માં કચ્છના કમલમ ફ્રુટનો ઉલ્લેખ કરી ખેડૂતોને બિરદાવ્યા હતાં, કચ્છ જીલ્લા માં અત્યારે કમલમ ફ્રૂટ નું મોટા પ્રમાણ માં વાવેતર થઈ રહ્યું છે, અમે Canon Farm Mankuva - Bhuj - Kutch માં ઓર્ગનિક કમલમ ફ્રૂટ નું વાવેતર છેલ્લા 4 વર્ષ થી કરીયે છીએ. આવો મુલાકાત લેવા.
Whatsapp: +91 98797 77653