Pratima's Pure Home Made DAAL BATI Navsari 9898493275

Pratima's Pure Home Made DAAL BATI  Navsari 9898493275 Pure Home Made daal bati

03/08/2025
31/07/2025

મા ભવાની ની અસીમ કૃપા થી "PRATIMA'S PURE HOME MADE DAAL BATI"
ને આજે પાંચ વર્ષ પુર્ણ થઈ છઠ્ઠા વર્ષ મા મંગલ પ્રવેશ

9898493275

31/07/2025

સ્વાદ અને પૌષ્ટીકતાના આગ્રહી માનવંતા ગ્રાહકો ના સહકાર થી PRATIMA'S
PURE HOME MADE DAAL BATI
ને આજે ૫ વર્ષ પુર્ણ થયા.
9898493275

30/07/2025

ફુવારા વાળા શાંતુ કાકાની સેન્ડવીચ હવે છાપરા રોડ ચોકડી પર, ટૂંક સમયમાં 'SHANTU SANDWICH & FOODS' નો શુભારંભ થઈ રહ્યો છે
8799404149

29/06/2025

આવા જોરદાર વરસાદમાં જો ઘરે બનાવેલ ગરમાગરમ
"દાલબાટી/ચુરમુ"
ખાવા મળી જાય તો મજા પડી જાય ઈચ્છા પૂરી કરવા માટે સંપર્ક કરો 9898493275

31/07/2024

મા ભવાની ની અસીમ કૃપા થી "PRATIMA'S PURE HOME MADE DAAL BATI"
ને આજે ચાર વર્ષ પુર્ણ થઈ પાંચ મા વર્ષ મા મંગલ પ્રવેશ. 9898493275

શુદ્ધ દેશી ઘી મા અને ઘરે દળેલા ઘઉંના લોટ માંથી બનાવેલ દાલબાટી.ફક્ત શનિવારે અને રવિવારે સાંજે જ ઉપલબ્ધઆપનો ઓર્ડર 3:00 વાગ...
29/10/2023

શુદ્ધ દેશી ઘી મા અને ઘરે દળેલા ઘઉંના લોટ માંથી બનાવેલ દાલબાટી.

ફક્ત શનિવારે અને રવિવારે
સાંજે જ ઉપલબ્ધ

આપનો ઓર્ડર 3:00 વાગ્યા પહેલા બુક કરાવવા વિનંતી.

ઓર્ડર માટે સંપર્ક કરો
9898493275

01/08/2023

મા ભવાની ની અસીમ કૃપા થી

"PRATIMA'S PURE HOME MADE DAAL BATI"
ને આજે ત્રણ વર્ષ પુર્ણ થઈ ચોથા વર્ષ મા મંગલ પ્રવેશ. 9898493275

માનવંતા ગ્રાહક શ્રી આપનું PRATIMA'S Pure Home Made DAAL BATI મા સ્વાગત છે.અમે છેલ્લા બે વર્ષથી (1/8/20 થી) નવસારીની સ્વા...
16/10/2022

માનવંતા ગ્રાહક શ્રી આપનું PRATIMA'S Pure Home Made DAAL BATI મા સ્વાગત છે.
અમે છેલ્લા બે વર્ષથી (1/8/20 થી) નવસારીની સ્વાદપ્રિય જનતાને શુદ્ધ દેશી ઘીમાં થી અને ઘરે દળેલા ઘઉંના લોટમાંથી બનાવેલી સ્વાદિષ્ટ અને સાત્વિક ઘરની બનાવેલી દાલબાટી પ્રદાન કરી રહ્યા છીએ,
જો આપ પણ શુદ્ધ સ્વાદિષ્ટ સાત્વિક અને પૌષ્ટિક દાલબાટી ખાવાના આગ્રહી છો તો આપેલા નંબર પર આપનો ઓર્ડર સમયસર બુક કરાવવા વિનંતી.
દાલ બાટી ફક્ત શનિવારે અને રવિવારે સાંજે જ ઉપલબ્ધ રહેશે
આપનો ઓર્ડર બપોરે 03:00 વાગ્યા પહેલા બુક કરાવવા વિનંતી
9898493275
9825113151

02/10/2022

Address

Shankheshwar Complex, Near Kaliawadi Bridge
Navsari
396445

Opening Hours

Saturday 3pm - 9pm
Sunday 9am - 9pm

Telephone

+919898493275

Website

Alerts

Be the first to know and let us send you an email when Pratima's Pure Home Made DAAL BATI Navsari 9898493275 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pratima's Pure Home Made DAAL BATI Navsari 9898493275:

Share