Urmi's Cooking

Urmi's Cooking Cooking with easy way n handy for learner. With all My recipes u make a complete dish n get compliment.

     નાગરવેલના પાનની અંદર એન્ટીઓક્સીડેન્ટ, એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે. તેના સેવનથી ઉધરસની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. ...
03/04/2024





નાગરવેલના પાનની અંદર એન્ટીઓક્સીડેન્ટ, એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે. તેના સેવનથી ઉધરસની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. તેમજ ગળાને પણ સાફ રાખી શકાય છે. જો પાન ખાધા બાદ તેની લાળ પેટમાં જાય છે તો પાચન શક્તિ મજબુત બને છે

   #સોયાબીનમાં પ્રોટીનનો સ્ત્રોત સારામાં સારો હોય છે. તમને હાર્ટને લગતી કોઇ તકલીફ છે તો સોયાબીન તમારા માટે બેસ્ટ છે. સોય...
28/03/2024





#સોયાબીનમાં પ્રોટીનનો સ્ત્રોત સારામાં સારો હોય છે. તમને હાર્ટને લગતી કોઇ તકલીફ છે તો સોયાબીન તમારા માટે બેસ્ટ છે. સોયાબીનમાં વિટામીન એ, વિટામીન બી, વિટામીન ઇ, કેલ્શિયમ, ફાઇબર, થાઇમીન જેવા અનેક ગુણો હોય છે. આ સાથે સોયાબીનમાં એમિનો એસિડ પણ હોય છે જે હેલ્થને લગતી નાની-મોટી બીમારીઓમાંથી તમને રાહત અપાવે છે.

#ઓટસ્ એ સૌથી આરોગ્યપ્રદ અનાજ છે, જે ફાઈબર, વિટામિન ઈ, ફેટી એસિડ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. ઓટ્સમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તેમાં હાજર ડાયેટરી ફાઈબર સારા કોલેસ્ટ્રોલને નુકસાન પહોંચાડ્યા વિના ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.





Servings - 4

INGREDIENTS
Rolled Oats - 50 grams
Masala oats 50 grams
Water - 500 milliliters
Salt - 1/4 teaspoon
Soya chunks - 50 grams
Green peas - 100 grams
Garlic - 1 teaspoon
Ginger - 1 teaspoon
Green chili - 1 teaspoon
Coriander leaves - 2 t sp
Carrots - 1/2 cup
Onions - 1/2 cup
Red bell pepper 1/4 cup
Grren bell pepper 1/4 cup
Salt - 1 tsp
Chat masala - 1 tsp
Asafoetida - 1/8 tsp
White sesame seeds - 1 tsp
Garam Masala - 1/2 teaspoon
oil - 2 teaspoons

PREPARATION
1. Take a pan, add 50 grams Rolled oats and dry roast for 2 minutes. Remove it from heat.
2. Take a pan, add 500 milliliters water, 1/4 teaspoon salt and bring it to boil.
3. Add soya chunks and boil for 2 minutes,add green peas and boil for 2 minutes. Remove it from heat.
4. In a blender, add roasted oats and blend it well. Keep aside.
5. In a chopper, add boiled soya peas, 1 tsp garlic, 1 tsp ginger, 1 tsp green chili, coriander leaves,carrots, onions and chopped it well.
7. Transfer, this into a bowl, add blended oats, 1 teaspoon salt, 1/8 teaspoon asafoetida, 1/2 teaspoon garam masala and mix it well.
8. Take some mixture in your hands and shape it into a tikki.
9. Place it on a plate and refrigerate for 15 minutes.
10. Heat 2 teaspoons oil in a pan, place tikki on it and cook from both sides. Remove it from heat.
11. Serve with any dip.

  #સોયાબીનમાં પ્રોટીનનો સ્ત્રોત સારામાં સારો હોય છે. તમને હાર્ટને લગતી કોઇ તકલીફ છે તો સોયાબીન તમારા માટે બેસ્ટ છે. સોયા...
28/03/2024



#સોયાબીનમાં પ્રોટીનનો સ્ત્રોત સારામાં સારો હોય છે. તમને હાર્ટને લગતી કોઇ તકલીફ છે તો સોયાબીન તમારા માટે બેસ્ટ છે. સોયાબીનમાં વિટામીન એ, વિટામીન બી, વિટામીન ઇ, કેલ્શિયમ, ફાઇબર, થાઇમીન જેવા અનેક ગુણો હોય છે. આ સાથે સોયાબીનમાં એમિનો એસિડ પણ હોય છે જે હેલ્થને લગતી નાની-મોટી બીમારીઓમાંથી તમને રાહત અપાવે છે.

#ઓટસ એ સૌથી આરોગ્યપ્રદ અનાજ છે, જે ફાઈબર, વિટામિન ઈ, ફેટી એસિડ અને અન્ય પોષક તત્વોથી ભરપૂર છે. ઓટ્સમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તેમાં હાજર ડાયેટરી ફાઈબર સારા કોલેસ્ટ્રોલને નુકસાન પહોંચાડ્યા વિના ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.

Address

Navsari
396445

Alerts

Be the first to know and let us send you an email when Urmi's Cooking posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Urmi's Cooking:

Share

Category