rangoli_coldrinks

rangoli_coldrinks We Are Ice Cream Makers since 1991.

11/04/2026

કેરીનો સ્વાદ એટલે સાચી ખુશી 🥭
શેક હોય, આઈસક્રીમ કે શ્રીખંડ… બધું જ દિલથી પસંદ
તમને સૌથી વધુ શું ગમે છે?

#કેરી

જય શ્રી રામ 🙏  હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ!  શક્તિ, ભક્તિ અને અડગ શ્રદ્ધાના પ્રતિક પવનપુત્ર હનુમાનજી આપના જીવનમ...
02/04/2026

જય શ્રી રામ 🙏
હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ!

શક્તિ, ભક્તિ અને અડગ શ્રદ્ધાના પ્રતિક પવનપુત્ર હનુમાનજી આપના જીવનમાં હિંમત, શાંતિ અને સફળતા લાવે.

#જયહનુમાન

Celebrate the birth of Maryada Purushottam Lord Ram and embrace values of truth, honor, and devotion in your life.      ...
26/03/2026

Celebrate the birth of Maryada Purushottam Lord Ram and embrace values of truth, honor, and devotion in your life.

21/03/2026

ગરમી હોય કે ન હોય, પણ રંગોલીના આઈસ્ક્રીમ ગોલાની એક ચમચી જ કાફી છે દિવસ સુધારવા માટે! ભરપૂર આઈસ્ક્રીમ, મલાઈદાર રબડી અને અવનવા ફ્લેવર્સનું આ કોમ્બિનેશન એટલે સાચો આનંદ. જો તમે હજી આ ટ્રાય નથી કર્યો, તો તમે કંઈક મોટું મિસ કરી રહ્યા છો!

14/03/2026

Faluda lover માટે ખુશખબર! 🍨
મીઠું, ઠંડું અને refreshing Rangoli Coldrinks & Ice cream Faluda — દરેક sip તમને ખુશ કરી દેશે. એકવાર જરૂરથી ટ્રાય કરો.

Let the colors of Holi spread love, joy, and positivity.
04/03/2026

Let the colors of Holi spread love, joy, and positivity.

Uttarayan ni Moj, Rangoli ni Thandak sathe! 🪁Patang chagavvani masti ma, thodu “Chill” thavu joiye ne? 😎 After hours of ...
14/01/2026

Uttarayan ni Moj, Rangoli ni Thandak sathe! 🪁

Patang chagavvani masti ma, thodu “Chill” thavu joiye ne? 😎 After hours of shouting “Kai Po Che” on the terrace, cool down with our special Thick Shakes and Ice Creams!

Visit us: Akshar Appartment, University Road, Rajkot.
📞 Call: 99048 00013

Pure almond goodness in every sip. Treat yourself to the Badam Thickshake from Rangoli Coldrinks!                       ...
13/01/2026

Pure almond goodness in every sip. Treat yourself to the Badam Thickshake from Rangoli Coldrinks!

Rangoli Coldrinks & Ice Cream is now live on Swiggy and Zomato. Enjoy your favorite ice creams and cold drinks delivered...
13/01/2026

Rangoli Coldrinks & Ice Cream is now live on Swiggy and Zomato. Enjoy your favorite ice creams and cold drinks delivered fresh and fast right to your doorstep. Order now and treat yourself!

New year, new smiles, new flavorsLet 2026 be sweet, refreshing and colorful with Rangoli Coldrinks & Ice Creams.Happy Ne...
13/01/2026

New year, new smiles, new flavors
Let 2026 be sweet, refreshing and colorful with Rangoli Coldrinks & Ice Creams.
Happy New Year!

આ ક્રિસમસ Rangoli Coldrinks & Ice Cream સાથે વધારે મીઠો બનાવો! 🍨✨રંગો, ખુશીઓ અને સ્વાદથી ભરેલો આ તહેવાર — હવે દરેક સ્કૂપ...
25/12/2025

આ ક્રિસમસ Rangoli Coldrinks & Ice Cream સાથે વધારે મીઠો બનાવો! 🍨✨
રંગો, ખુશીઓ અને સ્વાદથી ભરેલો આ તહેવાર — હવે દરેક સ્કૂપ અને દરેક સિપ સાથે મન ભરીને માણો.
રીચ ચોકલેટી આઈસ્ક્રીમથી લઈને ઠંડક આપતા કોલ્ડ્રિંક્સ સુધી — બધું જ ક્રિસમસના મિજાજમાં! 🎅❤️

મિત્રો અને પરિવાર સાથે આવો અને Rangoli પર તમારી ક્રિસમસની મીઠી યાદો બનાવો.
કારણ કે તહેવાર ત્યારે જ સંપૂર્ણ લાગે જ્યારે સ્વાદ Rangoli નો હોય!

Address

Rangoli Coldrinks , Akshar Apartment, University Road
Rajkot
360005

Opening Hours

Monday 10am - 12pm
Tuesday 10am - 12pm
Wednesday 10am - 12pm
Thursday 10am - 12pm
Friday 10am - 12pm
Saturday 10am - 12pm
Sunday 10am - 12pm

Telephone

+919904800013

Website

Alerts

Be the first to know and let us send you an email when rangoli_coldrinks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to rangoli_coldrinks:

Share