06/05/2026
“ગુજરાતની જમીન, ગુજરાતની મહેનત, અને ગુજરાતનો સ્વાદ.”
Vadodara વાસીઓ માટે ખાસ આમંત્રણ 🙏
આવો અને અનુભવ કરો સાચો ગુજરાતી સ્વાદ
📍 Divine Gallery, Manjalpur
🗓️ 08–10 May
✨ Live ટેસ્ટિંગ ઉપલબ્ધ
🔥 Limited Stock
👉 પરિવાર સાથે જરૂર આવજો!