02/09/2026
2 સપ્ટેમ્બર થી 5 સપ્ટેમ્બર દરમિયાન રેગ્યુલર અને પ્યૉર જૈન બંને લંચ અને ડિનર માં મળી શકશે.
લંચ માટે 11.30 થી 1.30 દરમિયાન મળશે
ડિનર માટે 6.30 થી 8.30 દરમિયાન મળશે
ચોવિહાર વાળા ને સાંજે 5.30 વાગ્યા થી મળી શકશે
જ્યારે જોઈતું હોય ત્યારે 4 કલાક પહેલા બુક કરવું જરૂરી છે.