Montulal Icecream Shrikhand

Montulal Icecream Shrikhand Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Montulal Icecream Shrikhand, Food Wholesaler, Daxina Murti Society Near Daxina Murti School, Somnath.

મોન્ટુલાલ આઈસ્ક્રીમ શ્રીખંડ (Montulal Ice Cream Shrikhand) એ પરંપરાગત ગુજરાતી સ્વાદ અને આધુનિક આઈસ્ક્રીમની મિલાવટનું એક અદ્ભુત ફ્યુઝન છે. લગ્નપ્રસંગો, તહેવારો અને ઉનાળાની ગરમીમાં આ ડેઝર્ટ લોકોનું ભારે મનપસંદ છે.

25/06/2026

"મોન્ટુલાલ આઈસક્રીમ શ્રીખંડ આઈસ્ક્રીમના મલાઈદાર અને સ્વાદિષ્ટ શ્રીખંડનો સ્વાદ માણો! શુદ્ધ દૂધ અને પરંપરાગત રીતથી બનેલો આ શ્રીખંડ તમારા દિવસને મધુર બનાવી દેશે."

.

21/06/2026

"આ ભીમ અગિયારસમાં મોન્ટુલાલ આઈસ્ક્રીમ શ્રીખંડની અનોખી લહેર! 🍨✨
રાજભોગની સુગંધ હોય કે મેંગોનો સ્વાદ, અમેરિકન ચોપસી કે સ્પેશિયલ ડ્રાયફ્રૂટ... અમારા દરેક ફ્લેવરમાં છે કંઈક ખાસ અને શુદ્ધ!

08/06/2026
30/05/2026

ગુડ ન્યૂઝ!
મોન્ટુલાલ આઇસક્રીમ અને શ્રીખંડ હવે આવી રહ્યા છે સૂત્રાપાડા તાલુકામાં! અમે શોધી રહ્યા છીએ એવા ડીલર્સને જેઓ અમારી આઇસક્રીમ કોન, કેન્ડી અને શ્રીખંડ @ અંગૂર રબડી તમામ પ્રોડક્ટ્સની રેન્જ પોતાની દુકાને રાખી શકે. રસ ધરાવતા ડીલર્સ / દુકાનદાર નીચે આપેલા નંબર પર સંપર્ક કરે."

ઓર્ડર માટે:- 81 54 81 1993
ડીલરશીપ માટે:- 095742 01993

Address

Daxina Murti Society Near Daxina Murti School
Somnath
362720

Alerts

Be the first to know and let us send you an email when Montulal Icecream Shrikhand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Montulal Icecream Shrikhand:

Shortcuts

Share