At.bhojde gir

At.bhojde gir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from At.bhojde gir, Farm, sasan/amrutwel Road, Somnath.

08/12/2023
23/07/2023
22/07/2023
ખોખરા હનુમાન, અમૃતવેલ - સાસણ ગીરહનુમાન દાદા ની દેરી આગળ સાવજ ની અલગ જ ઝલકગઢ લંકા ને રણે, કિઘો ભીષણ જંગ;દઊ જાજેરા રંગ બાપ...
08/04/2023

ખોખરા હનુમાન, અમૃતવેલ - સાસણ ગીર

હનુમાન દાદા ની દેરી આગળ સાવજ ની અલગ જ ઝલક

ગઢ લંકા ને રણે, કિઘો ભીષણ જંગ;
દઊ જાજેરા રંગ બાપ તને બજરંગ.

રામ તારા રાજ મા, હાજર ન હોત હનુમાન.
તો સીતા ફરી સન્માન, ભાળત ક્યાં થી ભૂપતા.!

શિષ્ય ગુરુ વર સુરજનો, વાહ કેવો વિદવાન.
જપ્યે તરે ભવ જોગડા, હા તું ઇ હનુમાન.

હનુમાન હૈયું ચીરે, રામ હૃદય દેખાય,
માનવ થી ના થવાય, ઇ વાનર જેવું વિઠ્ઠલા...

Address

Sasan/amrutwel Road
Somnath

Telephone

9429404007

Website

Alerts

Be the first to know and let us send you an email when At.bhojde gir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category