10/06/2026
પાપડ પરિવાર ના સભ્ય શ્રીમતિ નયનાબેન માટે યાદગાર દિવસ છે. જીવનના 40 વર્ષ પૂર્ણ કર્યા બાદ પ્રથમ વખત પોતાના જન્મદિવસની ઉજવણી કરવાનો અને કેક કાપવાનો આ સુંદર અવસર મળ્યો...તેમના માટે અનોખો આનંદ છે
આ ખુશીની પળમાં મા ભુવનેશ્વરી પાપડ પરિવાર તેમના આનંદમાં સહભાગી બની, હૃદયપૂર્વક જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે.
મા ભુવનેશ્વરી માતાજીની કૃપા સદા તેમના પર વરસતી રહે, તેમને ઉત્તમ આરોગ્ય, સુખ, શાંતિ, સમૃદ્ધિ અને જીવનમાં સતત પ્રગતિ પ્રાપ્ત થાય તેમજ તેમના જીવનમાં હંમેશા ખુશીઓના રંગ છવાયેલા રહે તેવી પ્રાર્થના.
🎉 જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, નયનાબેન🎂💐
– મા ભુવનેશ્વરી પાપડ પરિવાર, દિગસ 🙏🌹