surat ronak Gj5

surat ronak Gj5 25(03/1992

10/08/2026

આજે પત્નીએ સફરજન લેવા મોકલ્યો 🍎🍎અને સાલા આપી કે જોઈને લાવજો જતરાય ના જતા...!!મેં કીધું આખું ઘર બે વખત જોવા જાય તો પણ છેતરાય જાય છે ખબર નહીં કેમ,???

09/08/2026

ronak Gj5

09/08/2026

રાત્રે ગાંધીનગરથી ફોન આવ્યો હતો કહે તમારે હોમ મિનિસ્ટર બનવું છે મેં કીધું ઘરે બાયડી નથી માનતી આખુ ગુજરાતનું તંબુરો માન છે સોરી ભાઈ રોંગ નંબર છે

08/08/2026

પત્નીની કદર કરો

08/08/2026

પાણીપુરી લવર બોલે મેરી જાન

07/08/2026

કોઈએ મને પૂછ્યું આ દુનિયામાં તમારું કોણ મેં હસીને કહ્યું સમય સારો હોય તો બધા આપણા છે નહીં તો કોઈ આપણું નહીં 💕❤️❤️❤️

06/08/2026

ચામાં ખાંડ ના હોય તો પીવાની શું મજા એવી જ રીતે વીડિયોમાં ફોલોવર્સ ના હોય તો શું કામના લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને ફોલો કરો નવા વિડીયો માટે

05/08/2026

બધી ગુજરાતી પત્નીઓનો સ્ત્રીનો એક કોમન ડાયલોગ સુ છે આ તો હું અતિ એટલે ટકી બીજી હોત તો ક્યારની વહી ગઈ હોત સાચું ને મારા કલેજા

04/08/2026

7 દિવસ માં મશીન ની સાફ-સફાઈ કરો

04/08/2026

આગ લગાવવાની વસ્તુની કિંમત ના હોય

Address

Surat

Telephone

+919723028424

Website

Alerts

Be the first to know and let us send you an email when surat ronak Gj5 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to surat ronak Gj5:

Shortcuts

Share

Category