02/04/2026
📊 શ્રી દેવમ – રસોઈથી બિઝનેસ સુધીની સફળતા યાત્રા
આજે "શ્રી દેવમ" અથાણાં બિઝનેસ માટે એક ખાસ મિટિંગમાં મારા વિચારો અને પ્રેઝન્ટેશન શેર કર્યા 🌿✨
અથાણાની સુગંધથી શરૂ થયેલી આ સફર હવે બિઝનેસ ગ્રોથ અને બ્રાન્ડ બિલ્ડિંગ તરફ આગળ વધી રહી છે 💼📈
ક્વોલિટી, ટેસ્ટ અને ટ્રસ્ટ – આ ત્રણ સાથે "શ્રી દેવમ" એક મજબૂત ઓળખ બનાવી રહ્યું છે 🙌
StartupIndia WomenInBusiness EntrepreneurLife BusinessReels ViralReels
MadeInIndia LocalBusiness BrandBuilding SmallBusinessIndia SupportLocal
GujaratiReels ExplorePage ReelsIndia InstaGrowth TrendingNow