08/10/2026
નમસ્તે! અમારી સાથે જોડાવા બદલ આભાર.
શું તમે ક્યારેય ક્ષેત્રપાળનાં પ્રખ્યાત ખમણ ખાધાં છે?
સુરતીઓનો ફેવરિટ સવારનો ગરમાગરમ નાસ્તો — પોચા રૂ જેવા સ્પે.નાયલોન ખમણ, સાથે ઝીણી કરકરી સેવ સાથે અમારી સ્પેશિયલ લીલી ડુંગળીની ચટણી તૈયાર છે!
📍 અમારી બે શાખાઓ:
1. વેડરોડ શાખા: https://maps.app.goo.gl/YCch8c6nCX8JrHCe6
2. હીરાબાગ વરાછાશાખા:
https://maps.app.goo.gl/Uf1V62o4dEd2M66S7?g_st=aw
⏰ દુકાનનો સમય: સવારે ૭:૦૦ વાગ્યાથી સ્ટોક પૂરો થાય ત્યાં સુધી