Kisoni Namkeen

Kisoni Namkeen Methi Bhakharwadi is traditional Gujarati snack that is popular in Maharashtra.

18/08/2026

Kisoni namkeen
મેથી સંભાર ખાખરા. ખાખરા માં ઘઉંના લોટનો જ ઉપયોગ કરવામાં આવે છે જે કોઈને ઓર્ડર હોય નીચેના નંબર પર કોન્ટેક્ટ કરો 9714074599

12/08/2026

કીસોની નમકીન એન્ડ સીઝનેબલ ફ્રૂટ
ચોળાફળી ખાખરા.. જેમાં ચોળાનો લોટ અડદનો લોટ અને ચણાનો લોટ નો ઉપયોગ કરવામાં આવે છે તો જે કોઈને ઓર્ડર હોય તો નીચેના નંબર પર કોન્ટેક્ટ કરો
🙏🙏 હોલસેલ અને રિટેલ બંને મળી જશે 🙏🙏
❤️❤️9714074599❤️❤️

10/08/2026

કીસોની નમકીન
સૂકા પાતરા જે તમે અઢીસો કે 500 ગ્રામ ખાઈ જશો એસીડીટી નહીં થાય પેટમાં ની દુખે મોઢું પણ નહીં દુખે એની અમે તમને ખાતરી આપીએ છીએ તો આજે તમે અમારો કોન્ટેક્ટ કરો
ઓન્લીને ઓન્લી હોલસેલર માટે
9714074599

07/08/2026

કીસોની નમકીન
હિંગ મસાલા ગાંઠિયા જે પ્રોપર બેસનના લોટમાંથી બનાવવામાં આવે છે તો જે કોઈને ઓર્ડર હોય તો આજે જ પોતાનો ઓર્ડર બુક કરાવો નીચે નંબર એન્ડ કોન્ટેક્ટ આપેલો છે
9714074599

આવતીકાલે ડ્રેગન ફ્રુટ આવવાના છે જે ખાવામાં એકદમ મીઠા અને કલર એકદમ લાલ તો જે કોઈને ઓર્ડર હોય તો નીચેના નંબર પર કોન્ટેક્ટ ...
04/08/2026

આવતીકાલે ડ્રેગન ફ્રુટ આવવાના છે જે ખાવામાં એકદમ મીઠા અને કલર એકદમ લાલ તો જે કોઈને ઓર્ડર હોય તો નીચેના નંબર પર કોન્ટેક્ટ કરો
9714074599

પાનબોલ મુખવાસ જે કોઈને ઓર્ડર હોય તો નીચેના નંબર પર કોન્ટેક્ટ9714074599
01/08/2026

પાનબોલ મુખવાસ જે કોઈને ઓર્ડર હોય તો નીચેના નંબર પર કોન્ટેક્ટ
9714074599

24/07/2026

પ્યોર ઘઉંના લોટમાંથી મેથી ફ્લેવર માં ભાખરી મળી જશે તો નીચેના નંબર પર કોન્ટેક્ટ કરો
9714074599

22/07/2026

સૂકા પાતરા માલ રેડી થઈ ગયો છે એ તમે અઢીસો કે 500 ગ્રામ ખાઈ જશો તો એસિડિટી નહીં થાય મોઢું નહીં દુખે પેટમાં પણ નહીં દુખે એની અમે તમને ખાતરી આપીએ છીએ હોલસેલ અને રિટેલ બંને મળી જશે તો નીચેના નંબર પર કોન્ટેક્ટ કરો
9714074599

આવતીકાલે કચ્છની ફેમસ ખારેક ખાવાની છે મીઠી હોય તો જ લેવાની તો એડ્રેસ અને નંબર નોટ કરી લેજો9714974599  ઉપર આપેલા નંબર પર ફ...
15/07/2026

આવતીકાલે કચ્છની ફેમસ ખારેક ખાવાની છે મીઠી હોય તો જ લેવાની તો એડ્રેસ અને નંબર નોટ કરી લેજો
9714974599
ઉપર આપેલા નંબર પર ફોન અથવા મેસેજ કરો

Organic dragon fruit from
15/07/2026

Organic dragon fruit from

Address

602, Swastik Towar, Near Sanskrut Residents, Sarthana Jakatnaka
Surat

Website

Alerts

Be the first to know and let us send you an email when Kisoni Namkeen posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share