सवारियां वाटर प्रूफ मार्बल पेस्ट

  • Home
  • India
  • Surat
  • सवारियां वाटर प्रूफ मार्बल पेस्ट
Directions

सवारियां वाटर प्रूफ मार्बल पेस्ट waterproofing

16/05/2025

7231002890

16/05/2025
ધાબાના લીકેજ કામના સ્પેશ્યાલિસ્ટ આપના ઘરના ધાબાને ઠંડુ અને મજબુત કરવા ઈચ્છો છો ?👉શું તમારું ધાબું લીક થાય છે?           ...
12/04/2025

ધાબાના લીકેજ કામના સ્પેશ્યાલિસ્ટ આપના ઘરના ધાબાને ઠંડુ અને મજબુત કરવા ઈચ્છો છો ?
👉શું તમારું ધાબું લીક થાય છે?
શું તમારા ધાબામાંથી પાણી ટપકે છે? તો એના માટે |ક્લાસિક ઈટાલીયન માર્બલ પેસ્ટ નવી ટેકનીક લઈને આવ્યા છે. પાંચ વર્ષની ગેરંટી સાથે ધાબાનું લીકેજ બંધ કરી દેવામાં આવશે. ઉપરાંત પાંચ વર્ષની લેખિતમાં ગેરંટી આપવામાં આવે છે. Call me +917231002890


પદ્ધતિ ધાબા પર ટાઈલ્સ હોય કે
સીમેન્ટ હોય, બન્નેમાં થાય છે.

કામ કરવાની રીત
(૧) ધાબું વૉશ કરી એના પર પીંછીથી કેમીકલ લગાડવામાં આવે છે.
(૨) પીંછી લાગ્યા પછી, પ્લાસ્ટર ઉપર ૩ થી ૪ મી.મી. માલ ચડાવવામાં આવે છે.
(૩) ત્યારબાદ કેમીકલથી ફીનીશીંગ કરવામાં આવશે.

હવે શું વિચારો છો? આજે જ સંપર્ક કરો. એક જ કોલ કરો. માણસ વિઝીટ માટે આવી જશે.

વિઝીટનો કોઈ ચાર્જ નથી.+917231002890

12/04/2025

विकास

waterproofing

Address

Ahmedabad Sadak
Surat
395006

Website

Alerts

Be the first to know and let us send you an email when सवारियां वाटर प्रूफ मार्बल पेस्ट posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category