Gujarati news Live

Gujarati news Live ashok parmar

20/08/2026

સુરેન્દ્રનગર મોજ

20/08/2026

સુરેન્દ્રનગર મેળાની મોજ

18/08/2026

વંદે માતરમ્

13/08/2026

ખેલાડી નંબર વન

13/08/2026

ખેલાડી

13/08/2026

જોરાવરનગર નજીક કરોડોનો દારૂનો જથ્થો ઝડપાયો, એક આરોપી ઝડપાયો
સુરેન્દ્રનગર LCBની મોટી કાર્યવાહી: જોરાવરનગર પોલીસ વિસ્તારમાં મળેલી બાતમીના આધારે LCBની ટીમે ટ્રકમાંથી ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ટ્રકમાંથી 12,515 જેટલી શીલબંધ દારૂની બોટલો, કિંમત રૂ. 55.74312તેમજ ટ્રક, મોબાઇલ ફોન અને નંબર પ્લેટ સહિત કુલ રૂ.80.84312 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડી તેની સામે જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

12/08/2026

ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક ઈસમ ઝડપાયો, SOG સુરેન્દ્રનગરની મોટી કાર્યવાહી

11/08/2026

SP પ્રેમસુખ ડેલૂના આદેશથી થાનગઢ પોલીસની કાર્યવાહી, મકાનના દસ્તાવેજો અને સોનાની બુટી પરત

07/08/2026

અમરેલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં........
પ્રતિબંધિત એનાલોગ પનીર-ચીઝ સામે લાલ આંખ........

07/08/2026

વજાપુર

Address

Surendranagar District

Alerts

Be the first to know and let us send you an email when Gujarati news Live posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarati news Live:

Shortcuts

Share

Category