gopal Thakor

gopal Thakor Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from gopal Thakor, Grocers, Thara.

10/07/2026

Jaybabari 🙏❤️🚩🐎🌙

05/07/2026

લાગે તો તીર ન કે જય રોમાપીર

12/06/2026

🚨 બ્રેકિંગ ન્યૂઝ 🚨

લાખણી તાલુકાના કુવાણા ગામે ધોળા દિવસે હત્યા, હત્યારા ફરાર

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કુવાણા ગામે ધોળા દિવસે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા શખ્સોએ એક વ્યક્તિની હત્યા કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર હત્યા કરનાર તેમજ હત્યા થયેલ વ્યક્તિ બંને બહારના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ઘટનાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જોકે વાયરલ વિડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

અમો આ વિડીયો ની પુષ્ટિ કરતાં નથી.

18/05/2026

રણુજે મનડું મોયું રામાપીર 💚🙇🏻🙌🏻🚩 .. .. .. .. . . ( JAY RAMAPIR 💚 ) ( JAY BABA RI 🙌🏻 ) ( JAY ALAKHDHANI 🚩)

14/04/2026

Celebrating my 2nd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

26/02/2026

ભવ્ય સ્વાગત કાર્યક્રમ ટોટાણા સંત શ્રી સદારામ બાપા ધામ
જય ઠાકોર સમાજ 🙏🚩🚩🚩🚩

Address

Thara

Website

Alerts

Be the first to know and let us send you an email when gopal Thakor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category