Go Samarthan - Cow-Based Wellness

Go Samarthan - Cow-Based Wellness Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Go Samarthan - Cow-Based Wellness, Farm, Kamdhenu Go-Dham, Nr Aangadnath Maharaj, At & Po: Upera, Unjha.

Preserving the legacy of indigenous Gir cows through sustainable dairy farming and Panchgavya product.
🐄 Join us in our mission to revive the divine connection with Gaumata, fostering a future where nature and humanity thrive together. 🌱

🌿✨ देसी गाय के शुद्ध घी के 13 अद्भुत फायदे ✨🌿हमारे देश में घी का उपयोग सदियों से होता आ रहा है। यह सिर्फ खाने का स्वाद ह...
25/04/2026

🌿✨ देसी गाय के शुद्ध घी के 13 अद्भुत फायदे ✨🌿

हमारे देश में घी का उपयोग सदियों से होता आ रहा है। यह सिर्फ खाने का स्वाद ही नहीं बढ़ाता बल्कि हमारी सेहत के लिए भी बेहद लाभकारी है। चलिए जानते हैं, आयुर्वेद और विज्ञान की नजर में *देसी गाय के शुद्ध घी* के 13 खास फायदे जो आपके शरीर को बनाएंगे *स्वस्थ और ताकतवर*

💖 1. दिल के लिए वरदान -

घी सीमित मात्रा में खाने से कोलेस्ट्रॉल संतुलित रहता है और दिल स्वस्थ बना रहता है।

🛡️ 2. कैंसर से बचाव -

घी में मौजूद CLA कैंसर की कोशिकाओं की बढ़ोतरी को रोकने में मदद करता है।

⚖️ 3. मोटापा घटाने में मददगार -

घी मेटाबॉलिज्म को तेज करता है जिससे अतिरिक्त फैट जलाने में सहायता मिलती है।

🍽️ 4. पाचन तंत्र मजबूत करे -

घी हल्का और आसानी से पचने वाला होता है, जो कब्ज और अपच से राहत देता है।

🧬 5. रोग-प्रतिरोधक क्षमता बढ़ाए -

यह शरीर की इम्यूनिटी को मजबूत करके आपको बीमारियों से बचाता है।

🦴 6. हड्डियाँ मजबूत करे -

घी में मौजूद विटामिन K हड्डियों को स्वस्थ और मजबूत बनाता है।

🩺 7. कोलेस्ट्रॉल नियंत्रण -

घी LDL (खराब कोलेस्ट्रॉल) कम और HDL (अच्छा कोलेस्ट्रॉल) बढ़ाने में मदद करता है।

🩹 8. घाव और सूजन में फायदा -

घी और शहद का लेप सूजन और घाव को जल्दी भरने में सहायक होता है। शहद और घी को समान मात्रा में नहीं लेना चाहिए।

🧠 9. मस्तिष्क के लिए तंदुरुस्ती -

घी स्मरण शक्ति और दिमाग की क्षमता को बढ़ाने वाला टॉनिक है।

👶 10. गर्भावस्था में अच्छा -

गर्भवती महिलाओं के लिए घी हड्डी और मस्तिष्क के विकास में फायदेमंद है।

👁️ 11. आंखों की रक्षा -

घी में विटामिन A होता है जो आंखों की रोशनी बनाए रखता है।

🥕 12. विटामिन A का स्रोत -

यह त्वचा, हड्डियों और आंखों के लिए एक अच्छा पोषण है।

💄 13. स्किन और होंठों की देखभाल -

घी त्वचा को नमीयुक्त रखता है और फटे होठों को ठीक करता है।

✨ रोज़ 2 चम्मच घी अपने आहार में शामिल करें और देखें सेहत में चमत्कार ! ✨
*नोट:-ये सारे फायदे केवल देसी नस्ल वाली गाय की बिलोना घृत कै हैं, बजारु, चर्बी, जर्सी आदि का नहीं*
*शुद्ध घी प्राप्ति के लिए संपर्क करें--98250 66009*



17/02/2026

होली का त्योहार रंगों का त्योहार है,
लेकिन इस बार हमने प्रकृति के साथ होली मनाने का संकल्प लिया है।
मंदिर में भगवान को चढ़ाए गए फूलों से बने ये प्राकृतिक रंग
मुझे निलेशभाई की ओर से उपहार में मिले —
इसके लिए मैं उनका हृदय से आभार व्यक्त करता हूँ।
इन्हीं पवित्र फूलों से बने रंगों के माध्यम से
हम सबको एक संदेश देना चाहते हैं —
👉 इस होली रासायनिक नहीं,
बल्कि प्राकृतिक, सुरक्षित और पर्यावरण-मित्र रंगों से ही खेलें।
प्रकृति के साथ होली मनाएँ,
और प्रेम, स्वास्थ्य व सकारात्मकता फैलाएँ।
🌸 शुभ होली 🌸
🏷️ Keywords / Hashtags


17/02/2026

🌱 પ્રેરણાદાયક ખેડૂત સાથે મુલાકાત 🌱
આજે કનવરજી વાધાણીયા સાથે મળવાનો સુંદર અવસર મળ્યો. તેમની ખેતી પદ્ધતિઓ, નવા પ્રયોગો અને જમીન સાથેનો જીવંત સંબંધ જોઈને ખૂબ આનંદ થયો. તેઓ માત્ર સફળ ખેડૂત જ નથી, પરંતુ અનેક ખેડૂતો માટે માર્ગદર્શક તરીકે પ્રેરણા આપી રહ્યા છે.
તેમની દીકરી પિનલ સાથેનો આ નાનો વિડિયો શેર કરતા ખુશી થાય છે — નવી પેઢી પણ કૃષિ તરફ આગળ વધે છે તે જોવું ખરેખર ગર્વની વાત છે.
🌿 પ્રગતિશીલ વિચાર + નવી ટેકનિક + પ્રેરણા = સફળ ખેડૂત
Keywords / Hashtags:

15/02/2026

જય ગૌમાતા 🙏🐄

આજે તુલસી ગૌશાળા, દહેગામથી પધારેલા ગૌભક્ત શ્રી નરેશભાઈ પટેલે
શ્રી કામધેનુ ગો ધામની મુલાકાત લીધી.

મુલાકાત દરમિયાન ગૌસેવા, પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય ઉત્પાદનો
અને ગૌઆધારિત વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપવામાં આવી.

ગૌશાળાની સેવા અને વ્યવસ્થા જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા
અને ગૌશાળાની સતત પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી.

આપ સૌના આશીર્વાદ અને સહકારથી
ગૌસેવાનો આ યજ્ઞ સતત આગળ વધી રહ્યો છે. 🌿🐄

🙏 જય ગૌમાતા 🙏





ગામ ગંગાપુરા, તાલુકો ઊંઝા ખાતે ગુજરાત સરકારના પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત ખેડૂત મીટીંગમાં હાજરી આપી ખેડૂતો ...
31/01/2026

ગામ ગંગાપુરા, તાલુકો ઊંઝા ખાતે ગુજરાત સરકારના પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત ખેડૂત મીટીંગમાં હાજરી આપી ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો અવસર મળ્યો.
આ મીટીંગ દરમિયાન પ્રાકૃતિક કૃષિથી થતા
🌱 જમીનની ઉર્વરતા વધે
🌱 ઉત્પાદન ખર્ચ ઘટે
🌱 ઝેરમુક્ત અનાજ અને શાકભાજી મળે
🌱 માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું સંરક્ષણ થાય
તે અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે
દેશી ગાય આધારિત ખેતી, જીવામૃત, ઘનજીવામૃત, અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર જેવા ગૌઆધારિત પ્રાકૃતિક ઉપાયો વિશે ખેડૂતો સાથે માહિતી વહેંચાઈ.
ખેડૂત ભાઈઓનો ઉત્સાહ અને પ્રાકૃતિક કૃષિ પ્રત્યેનો સકારાત્મક અભિગમ જોઈને અત્યંત આનંદ થયો.
પ્રાકૃતિક કૃષિ માત્ર ખેતી નહીં, પરંતુ આવનારી પેઢી માટે આરોગ્ય અને ધરતી માતાની સેવા છે.
🌿 “ઝેર છોડીએ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ” 🌿
🔑 Keywords / Hashtags
#પ્રાકૃતિકકૃષિ

#ગુજરાતસરકાર
#પ્રાકૃતિકકૃષિવિકાસબોર્ડ
#ખેડૂતસભા
#ગામગંગાપુરા
#તાલુકાઉંઝા
#દેશીગાયઆધારિતખેતી
#ઝેરમુક્તખેતી
#ગૌમાતા
#સ્વસ્થભારત

31/01/2026

🐄 कामधेनु गोधाम में देशी गाय के पवित्र गोबर से बनाए जा रहे हैं अनेक प्राकृतिक उत्पाद 🌿

🕯️ गोबर की अगरबत्ती
🧿 गणेशजी की माला
🌸 धूप-बत्ती
🦟 प्राकृतिक मच्छर भगाने का समाधान (Mosquito Application)

ये सभी उत्पाद पूरी तरह केमिकल-फ्री, पर्यावरण-अनुकूल और भारतीय परंपरा से जुड़े हुए हैं।
गोबर केवल कचरा नहीं, बल्कि स्वास्थ्य, शुद्धता और प्रकृति संरक्षण का आधार है।

👉 देशी गाय बचाओ
👉 प्राकृतिक जीवन अपनाओ


🌱 ગુજરાત સરકારના પ્રાકૃતિક કૃષિ વિભાગ (આત્મા) દ્વારા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે ચર્ચા-વિચારણા કરવાનો સુંદર અવસર મળ્...
26/01/2026

🌱 ગુજરાત સરકારના પ્રાકૃતિક કૃષિ વિભાગ (આત્મા) દ્વારા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે ચર્ચા-વિચારણા કરવાનો સુંદર અવસર મળ્યો.
📍 ગામ: ભુણાવ, તાલુકો: ઊંઝા
ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી અને ખેડૂતોનો ઉત્સાહ જોઈને ખરેખર આનંદ થયો.
પ્રાકૃતિક ખેતી તરફ વધતો વિશ્વાસ પ્રેરણાદાયક છે 🙏🌾
#પ્રાકૃતિકકૃષિ #આત્મા #ગુજરાતસરકાર #ખેડૂતઉત્સાહ 🌱💚

25/01/2026

🌱 प्राकृतिक खेती की सच्ची ताक़त – जीवामृत 🌱

आज हमने अपने खेत में पूरी तरह प्राकृतिक तरीके से तैयार किया गया जीवामृत इस्तेमाल किया और उसका असर खुद देखकर आप भी हैरान रह जाएंगे।
यह कोई केमिकल नहीं, बल्कि देशी गाय के गोबर और गोमूत्र से बना अमृत है, जो मिट्टी को ज़िंदा कर देता है।

✅ मिट्टी में लाभकारी जीवाणु बढ़ते हैं
✅ फसल की जड़ें मजबूत होती हैं
✅ उत्पादन और गुणवत्ता दोनों में बढ़ोतरी
✅ खेती का खर्च कम होता है
✅ ज़मीन, पानी और इंसान – सब सुरक्षित रहते हैं

भाइयों, अगर हमें स्वस्थ भोजन, ज़हरीले केमिकल से मुक्त खेती और आने वाली पीढ़ी का भविष्य सुरक्षित करना है, तो प्राकृतिक खेती ही सही रास्ता है।
यह वीडियो उसी अनुभव की एक झलक है। 🌾

👉 वीडियो पूरा देखें और अगर सही लगे तो शेयर जरूर करें, ताकि ज्यादा से ज्यादा किसान भाई प्राकृतिक खेती से जुड़ सकें।

🙏 देशी गाय – किसान – प्रकृति : तीनों की रक्षा, यही असली विकास है 🙏

#प्राकृतिक_खेती
#जीवामृत





#किसान_कल्याण
#मिट्टी_बचाओ



#खेती_में_क्रांति

20/05/2025

વંદે ગૌ માતરમ
આ વિડિયોમાં "કામધેનુ ગોધામ"ની અંદરની તમામ જગ્યાઓ અને સુવિધાઓનું સંપૂર્ણ દ્રશ્ય આપેલું છે. કૃપા કરીને વિડિયો જુઓ અને અમારું ગોદામ કેમ શ્રેષ્ઠ વિકલ્પ છે તે જાણો. તમારા મંતવ્યો અને પ્રશ્નો માટે સંપર્કમાં રહો.
આભાર!

Address

Kamdhenu Go-Dham, Nr Aangadnath Maharaj, At & Po: Upera
Unjha
384170

Alerts

Be the first to know and let us send you an email when Go Samarthan - Cow-Based Wellness posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category